Mohit Viramgama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
* ફેન્સિંગ ના થાંભલા ૬"×૪" તથા ૪"×૪" ની સાઈઝના મલી જાસે
* દરેક સાઈઝ ના દરેક ફૂટ ના થાંભલા મલી જાસે ઓર્ડર
મુજબ
* ફેન્સિંગ કામ (કાંટાળા તાર તથા જાળી) તથા ફોલ્ડિંગ
દીવાલ ના કામના કોન્ટ્રાકટર
* ફેન્સિંગ કામ તથા ફોલ્ડિંગ દીવાલ ના કામ રનિંગ ફૂટ ના
ભાવથી કરી આપશું
* ફેન્સિંગ કામ સબસિડી મુજબ ના કામ પણ કરી આપશું
૬" × ૪" ની સાઈઝ ના દરેક ફૂટ (૬,૭,૮) ફેનસિંગ ના થાંભલા મળી જાસે તથા ૯ & ૧૦ ફૂટ ના ઓર્ડર મુજબ બનાવી આપશું
૪" × ૪" ની સાઈઝ ના દરેક ફૂટ (૬,૭,૮) ફેનસિંગ ના થાંભલા મળી જાસે તથા ૯ & ૧૦ ફૂટ ના ઓર્ડર મુજબ બનાવી આપશું
ફેન્સિંગ કામ (કાંટાળા તાર તથા જાળી) વાડીની ફરતે રનીંગ ફૂટ ના ભાવ થી કરી આપશું.
ફેન્સિંગ કામ (કાંટાળા તાર તથા જાળી) વાડીની ફરતે સબસિડી મુજબ ના રનીંગ ફૂટ ના ભાવ થી કરી આપશું.
કાંટાળા તાર તથા જાળી પણ ઓર્ડર મુજબ મળી જાસે
ફોલ્ડિંગ દીવાલ ના કામ પણ કરી રનિંગ ફૂટ ના ભાવથી કરી આપશું.