Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેતીની જમીન લે-વેચ
ગુજરાત
જુનાગઢ
જમીન વેચવાની છે
Sajid Sida
Apr 18 '25 11:28 AM
જમીન વેચવાની છે
Sajid Sida ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જમીન વેચવાની છે 8 વીઘા જુનાગઢ નવો બાઇપાસ લાગુ પડે કિંમત 15 લાખ એક વીઘાના બસ તો
₹ 15
સ્થળ : જુનાગઢ
View All
સાડા સાત વીઘા જમીન વેચવાની છે
પાણીની કુલ સગવડ સાથે જમીન રોડ ટચ . એકવાર અવશ્યક મુલાકાત લો
...વધુ વાંચો
Iqbalbhai Matari
ખેતીની જમીન વેચવાની છે
ફુલ પાણી વાળી જમીન રોડ ટચ સાડા સાત વીઘા જમીન વેચવાની છે
...વધુ વાંચો
Iqbalmiya Kadarmiya Matari
દુકાન વેચવાની છે
માંગરોળ સિટીમાં દુકાન વેચવાની છે લોકેશન સારું છે યમુના ઇન્ડિયન ગેસ ની સામે માંગરોળ કેશોદ રોડ માંગરોળ
...વધુ વાંચો
હરેશ પીઠીયા
Jamin levech
koy pan prakar ni jami levech
...વધુ વાંચો
Manish Chavda
જમીન વેચવાની છે
9:30 વીઘા જમીન વેચવાની છે ગામ કેરાળા તાલુકો જૂનાગઢ જીલ્લો જુનાગઢ
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
18.50vigha
juni sarat ni jamnin porbandar rajkot bypass najik damar road upar 1kuvo 2bor 1makan private tc
...વધુ વાંચો
Uday Kadchha
બયોકોલ નું કારખાનું
બાયૉકોલ નું ચાલુ કારખાનું જમીન સાથે વેચવાનું છે 90mm બાયોકોલ મશીન , લોડર , હેમર, 20000 ફૂટ નો સેડ આ બધું વેચવાનું છે
...વધુ વાંચો
Happy Patel
જમીન વેચવાની છે
ગામ માણેકવાડા નો સર્વે નંબર તાલુકો કેશોદ જીલ્લો જુનાગઢ ફોર ટ્રેક ઉપર આવેલી છે મસ્ત લોકેશન છે જમીન ફરતે પથ્થર ની દિવાલ છે રોડનો મોરો 332 ફોર છે લંબાઈ 600 ફૂટ છે ઊંડાઈ સાડી ચાર થી પાંચ ફૂટ કોઈપણ પ્રકારનો ઉદ્યોગ ને લાયક જમીન છે પેટ્રોલ પંપ કુલ હોસ્ટેલ સિમેન્ટ ને લગતો ઉદ્યોગ નર્સરી કે હોટલ કરી શકાય તેવું લોકેશન છે ઇલેક્ટ્રોનિક કે સીએનજી પેટ્રોલ પંપ પણ કરી શકાય તેવા લોકેશન બાજુમાં માણેકવાડા થી આવતા 500 મીટરના અંતરે ઇન્ડિયન પેટ્રોલ પંપ જુનાગઢ થી જતા ડાબી બાજુએ સામેની સાઈડમાં નાયરા પેટ્રોલ પંપ આવેલો છે ટોલનાકાથી દોઢ કિલોમીટર જુનાગઢ થી જતા જમણી બાજુએ આવેલ છે જમીનનો ભાવ 40લાખ વીઘા નો છે. જુનાગઢ થી જતા ઓનેસ્ટ હોટલથી એક કિલોમીટરના અંતરે જમણી બાજુએ આવેલ છે કોઈપણ કમિશન વાળા ભાઈઓ આવકાર્ય છે હાજાભાઇ ડાંગર મોબાઈલ કોન્ટેક્ટ 99258 73 100. ઉપર કોન્ટેક્ટ કરવો જય હિન્દ જય વંદે માતરમ
...વધુ વાંચો
હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર
જમીન વેચવાની છે
12 વીઘા ફૂલ પાણી 80ft કૂવો private કન્નેકશન પાકા મકાન ટાઇટલ કલેર ભાવ 850000
...વધુ વાંચો
Arjan Bhai Dasa
23.5 વીઘા જમીન,
23.5 વીઘા જમીન,1 બોર સે નેચર પાણી,70 ફૂટ કૂવો છે,3 પાકા મકાન છે અને 80 ફૂટ ધારિયું ,પ્રાઇવેટ વીજ કનેક્શન ,રસ્તા ને કાઠે, આવવા જવા માટે 25 ફૂટ રસ્તો પહોળો ,ગામથી ચૌથું ખેતર ,નવો મોટર સેટ , પિવિશી લાઈન
...વધુ વાંચો
Katara Badhabhai
1એકર 28 ગુંઠા વેચવાની છે
રોડ થી બીજા નંબર એકર નો ભાવ 15 ફેર ફર થઇ શકે
...વધુ વાંચો
Lakhan Rabari Mori
જમીન લે - વેચ માટે મળો
અમરેલી જિલ્લાના આજુ બાજુના ગામમાં જમીન લેવા માટે અમારો કોન્ટેક્ટ કરો ( કમિશન ઉપર )
...વધુ વાંચો
સિદ્ધાર્થ વાળા
(મોકા ની જમીન)
•જામકંડોરણા તાલુકાનો રાજપરા ગામનો સર્વે નંબર •કાલાવડ હાઇવે થી ૧ ખેતર અંદર આવેલ છે •૨૫ વીઘા જમીન •બોર તથા લાઈટ કનેક્શન -: કોન્ટેક્ટ નંબર :- 9824923925 9099240556 જનકભાઈ પંડ્યા
...વધુ વાંચો
Jay Pandya
3 વિઘા
1 વિઘા નો ભાવ 1180
...વધુ વાંચો
Haresh Jotva
જમીન વેચવાની છે
જુનાગઢ થી ધંધુસર રોડ થી એક ખેતર અંદર,નવા બાયપાસ ની આથમણી કોરા, એક કૂવો, લાઈટ કનેક્શન, ત્રણ મોસમ નુ પાણી, રહેવા માટે બે મકાન,સંડાસ-બાથરૂમ નિ સુવિધા, પુણા સાત વિઘા,એક વિઘા ના વીસ લાખ. 7096702286 આ નંબર પર ફોન કરવો.
...વધુ વાંચો
Rajshibhai Divraniya
તત્કાલ જમીન વેચવાની છે
વડાળી હરીપર રોડ ટચ જમીન , 3 કૂવા , 1 રૂમ , 10 નું કનેક્શન , 2 સીજનં નું પાણી વીઘા ના ભાવ 1100000
...વધુ વાંચો
Mahesh Bhai Dabhi
જમીન વેચવા ની છે
કાયદે સર રસ્તો (રાજ મારગ) 2 કેનાલ સાવ નજીક માં પાકો કૂવો લાઈટ કનેક્શન 5 થી 6 વીઘા ખરાબો 19.2 વીઘા કાયદેસર
...વધુ વાંચો
Manish Keshwala
15 વિધા ધણેજ
15 વિધા (બગીચો) ૩૦૦ આંબા રોડ થી ૧ કીમી લોકેશન વાળો બગીચો ભાવ વિધા ના 14 લાખ ં
...વધુ વાંચો
Karan Muya
જમીન લે વેચ માટે મળો
જમીન
...વધુ વાંચો
બટુકભાઈ હાથલીયા
જમીન વેચવા ની છે
પોણા 13 વીઘા ફરતો વડો પાકો ૧૦૫ ફુટ કુવો ત્રણ મોસમ નું ફુલ પાણી સીસી ટીવી કેમેરો લેજર રેવલ કરાવેલ (૭.૫ HP પ્રાઇવેટ T.C) વડા ના ફરતે🌴 નારીયળી 🌴વાવેલ
...વધુ વાંચો
Raj Odedra
ખેતી ની જમીન વેચવા ની છે
ગામ ફુલરામા જમીન વીસ વિઘા ત્રણ લાખ રૂપિયા વિઘા ના ઘેડ ની જમીન છે
...વધુ વાંચો
Mayur Bariya
જમીન લેવાની છે
૮થી૧૦વિઘાજમીનલેવાનીછે જામજોધપુર તાલુકાના ગામ ડામા ભાણવડ તાલુકાના ગામ ડામા મેસેજ ન કરવો ફોન પર વાત કરવી
...વધુ વાંચો
ઉકાભાઈ ઉલવા
જમીન વેચવાની છે
31 વીઘા જમીન વેચવાની છે એક સેઢે રોડ થી 500 મીટર દૂર છે 2 કૂવા 2 બોર 2 કનેક્શન છે 700 નાળીયેરી 300 આંબા છે નેસર પાણી છે ઉનાળા સુધી બોર માંથી મોટર વગર પાણી આવે ફરતો વંડો છે મકાન છે ગોડાવુંન છે 2 રસ્તા છે તાલાળા થી કોડીનાર રેલ્વે પાટા ની બાજુમાં પાણિકોઠા દુષ્કાળ માં પણ પાણી ના ઘટે ફાર્મ હાઉસ લાયક જમીન છે ટાઈટલ કલિયર મો. 9974905170 આ નંબર માં ફોન કરવો.
...વધુ વાંચો
Vaibhav Bharaga
જમીન વેચવાની સે ટાયકીલીયર
31 વિઘા જમીન 2 બોર 2 કૂવા 600 નાળિયેરી 300 આંબા 2 રસ્તા 4 પાકા મકાન 1 ગોડાઉન 2 કનેક્શન ડબલપટી રોડ થી 500 મીટર દુર
...વધુ વાંચો
Mahesh Bhai Bharaga
કુછડી રૉડ ટશ જમીન વૅશવાની શૅ 26વીધા
Bharat Kuchhadiya7600953394
...વધુ વાંચો
ભરત મૅર
10,વીધા જમીન
કુવો, કનેક્શન, ફૂલ પાણી નેસર લાઈન જમીન મા
...વધુ વાંચો
Mayur Chavda
ખેતીની જમીન ભાડે જોઈએ..
વિઘાના રૂપિયા ૧૨,000 સુધી આપશું..ખંભાળિયાની આજુ બાજુ ૧૫ કિમી સુધીમાં પાણી વાળી ખેતીની જમીન ભાડે જોઈએ છે.
...વધુ વાંચો
Hasmukh Dodiya
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે તા: ધોરાજી જી: રાજકોટ ગામ: નાગલખડા વીઘા: સાડા અઢાર ભાવ: એક વીઘાના દસલાખ ગામથી તદ્દન નજીક, કાયદેસર રસ્તો,ફૂલનેસર પાણી ,સ્વતંત્ર બોર, સ્વતંત્ર 12.50 એચપી નું કનેક્શન
...વધુ વાંચો
દિપક કાલરિયા
જમીન વેચવાની છે
ગામ:શેત્રુજી વડાળા તાલુકો:વિસાવદર 21 વીઘા જમીન વેચવાની છે સગવડ:વાડીએ મકાન રહેવા લાયક અને પીવીસી પાઈપ જમીન મા નાખેલી છે કૂવો કનેક્શન આજીવન પાણી ખૂટે નહિ ઓઝત ડેમ ની બાજુમા mo:9638302216
...વધુ વાંચો
Bharatbhai Vadhiya
જમીન લે વેસ
લીબુળા ૧૩ વીઘા કુવો બોર કનેક્શન નેસાર પાણી ફેનસીગ ગોદામ રોડ થી નજીક
...વધુ વાંચો
Hamir Ahir
જમીન વેચવાની છે
5 પાંચ વિઘા ને 6 ગુઠા જમીન છે જમીનમાં પ્રાઇવેટ ટીસી અને કૂવો પણ છે
...વધુ વાંચો
મુના ભાઈ અબડા
જમીન લે વે ઘેડ વિસ્તાર
કોન્ટેક્ટ કરો :- 9727315475
...વધુ વાંચો
Ramji Kindarkhediya
જમીન વેચવાની છે 6.5 વિઘા
કુલ જમીન 6.5 વીઘા ( સાડા છ વીઘા) કિંમત :- ૧૨,૦૦૦૦૦ વીઘા ના નંબર :- 8511957551 / 9574030594
...વધુ વાંચો
Upendrasinh Chauhan
25 વીઘા પાણી વારી જમીન વેચવાની
જમીન વેચવા ની છે 25 વીઘા પાણી વારી છે ગામ થી 1.5 km થાય રેવા માટે બે મકાન છે બે દાર છે એક કૂવો છે ગામ માનપર ધારાગર આખી જમીન 25 વીઘા કુલ 17000000 માં દેવાની છે જેમાં થોડોક ફેરફાર થઈ જાશે
...વધુ વાંચો
Ram Chavda
૫ વિઘા જમીન વેચવાની છે.
૫ વિઘા જમીન ની અંદર કૂવો, લાઈટ તેમજ પાણી ની લાઈન અને પાણી ની પણ સુવિધા છે.
...વધુ વાંચો
Nilesh D. Kuchhadiya
જમીન લેવા અથવા વેછવા માટે મળો
જમીન લેવા અથવા વેછવા માટે મળો - પૉરબદર ,ભાણવટ , રાજકોટ , ચોટિલા
...વધુ વાંચો
Arjan Bhai Modhvadiya
જમીન વેચવાની છે
માણેકવાડા બગસરા મેઈન રોડ ટચ જમીન 5 વીઘા ભાવ 12 લાખ વિધે સામે બીજી જમીન હોય તો પણ ચાલે જુનાગઢ મેંદરડા બીલખા
...વધુ વાંચો
Kuldeep Aapa
જુનાગઢ ગીર માં જમીન લે – વેચ
જુનાગઢ ગીર માં જમીન કે ફાર્મહાઉસ લેવા – વેચવા માટે મળો, અનુપ વઘાસિયા:-7435860086
...વધુ વાંચો
Anup Vaghasiya
જમીન વેચવાની છે 15 વીઘા
જમીન વેચવાની છે બે કુવા બે કનેક્શન ચાર રૂમ રસોડું ઞોડાન 1 ઢારીયા બાલા હનુમાન મંદિર ની બાજુ માં કુતીયાણા છે
...વધુ વાંચો
Jethabhai Bheda
ખાણ
લીજ વેચવાનીછે 97260 15013
...વધુ વાંચો
Salim Noyda
જમીન લે વેચ માટે મરો
વીસાવદર તાલુકા ના ઘોડાસણ ગામ નો સવે નંબર 27 વીધા પાણી કનેક્શન એક ગામ થી બીજા ગામ નો રસ્તો છે રસ્તે થી બીજું ખેતર
...વધુ વાંચો
Hiteshbhai Jalera
જમીન વેચવાની છે (મોકા ની જમીન)
•જામકંડોરણા તાલુકાનો રાજપરા ગામનો સર્વે નંબર •કાલાવડ હાઇવે થી ૧ ખેતર અંદર આવેલ છે •૨૫ વીઘા જમીન •બોર તથા લાઈટ કનેક્શન -: કોન્ટેક્ટ નંબર :- 9824923925 9099240556 જનકભાઈ પંડ્યા
...વધુ વાંચો
Jay Pandya
Jamin se nani fafni
8 vigha bhav 15 lakh kuvo connection privet rasto content no 8320028434
...વધુ વાંચો
Kishan Parmar
ટોપ લોકેશન વારી જમીન વેચાવ છે.
🟡 જમીન વેચવાની છે 🟡 🌴 ગામ કરમાળ પીપળીયા 🌴 તાલુકો કોટડા સાંગાણી 🌴 જિલ્લો રાજકોટ 🌴 જુની શરત વારસાઈ 🌴4 એકર, 40 લાખ વીઘા ના ભાવ, એકર ના 1 કરોડ (25% બદલો ચાલશે) 🌴 ગોંડલ આટકોટ હાઇવે ટચ 🌴 કૂવો બોર બને માં લાઈટ કનેક્શન 🌴 મેઈન હાઇવે અને જમીન ના ખૂણે બીજો રસ્તો પડે છે એમ 2 રસ્તા પડે છે.
...વધુ વાંચો
Ravi Padaliya
જમીન ભાગમાં આપવાની છે 32 વીઘા
32 વીઘા જમીન ત્રીજા ભાગે આપવાની છે શિયાળો ઉનાળો ચોમાસુ ફૂલ પાણી ત્રણ મોસમ થાય તેવું છે ત્રણ લાઈટ કનેક્શન રહેવાની ફૂલ સગવડ 245 ટ્રેક્ટર તથા બધા ઓજાર તથા સનેડો બધા ઓજાર ટ્રેક્ટરનો એવી ડ્રાઇવર હોવો જોઈએ જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર ગામ રબારીકા પાદરમાં વાળી મારું નામ પો પાણીયા જેઠાભાઇ આહીર જે કોઈને ગણતરી હોય તે કેજો ઓળવાનું કરવા ટાઈમે આવવું પડે જય દ્વારકાધીશ
...વધુ વાંચો
જેઠાભાઈ પોપાણીયા
જમીન વેચવાની છે
11.5 કુલ જમીન બોર કનેક્શન
...વધુ વાંચો
Bharat Bhai Luva
જમીન લે વેચ
જમીન લે વેચ માટે મળો જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ
...વધુ વાંચો
Ashvin Jadav
ખેતી ની સારી જમીન જોઈએ છે
વાવવા માટે જમીન જોઈએ છે ઊધડી અથવા પાઘડી પને નીકાવા+મેધપર+નગર પીપળીયા+પીપરડી+ચાંદલી+લોધીકા
...વધુ વાંચો
Tushar Patel
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ