Tushar Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મુન્દ્રા યુવરાજ 215 વેચવાનું છે
2023 નું મોડલ છે વન ઓનર છેએમાં
પાર્સિંગ પણ ચાલુ છે વીમો પણ ભરેલો છે
25 નું પાર્સિંગ છે
સાથે દાંતી છે
રાપનો પાટલો છે
સાથે લેવલ કરવાનું પતરું છે
ગોળ લૉઢીયો છે
ગોળ લોઢીયા ની ઘોડી છે
પાસે વી દાતા છે
ઓટોમેટીક ઓરણી છે
એવી માઢ છે
નવલ ભારકો મેની ફોરવીલ ટોલી પણ નવી નવી છે
બધા સાધનો અને ટોલી 2025 ના નવે નવા છે