• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ઓરિજનલ ગીર વોડક...
ઓરિજનલ ગીર વોડક...
ઓરિજનલ ગીર વોડક...
ઓરિજનલ ગીર વોડક...
  • Jaydip Ahir

  • Apr 22 '25 12:06 PM

ઓરિજનલ ગીર વોડકી વેચવાની છે

  • Jaydip Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

સાવ સોજી શાંત સ્વભાવ વાળી છે નાના બાળકો છોડી લે એવી છે ભાવનગર બ્લડ લાઇનની ગીર વોડકી 3 વર્ષ ની છે વેચવાની છે તેની માનું એક ટાઇમ નું દૂધ ૭ લિટર હતું કિંમત ફિક્સ છે 1 મહિનાની ગાભણ છે બીજદાન કરાવેલ છે


₹ 35000

સ્થળ : હડમતીયા,ધોરાજી,રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.