Ayush Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જમીન વેચવાનું છે – 5 વિઘા
5 વિઘાનું ચીકૂનું બગીચું વેચવાનું છે.
સંપૂર્ણ પાણીની સુવિધા સાથે છે – ખાનગી કનેકશન ઉપલબ્ધ છે.
ગોડાઉન પણ ખાનગી છે.
દર વિઘાની કિંમત રૂ. 12 લાખ છે (બેઠકમાં ઓછું પણ થઈ શકે).
સ્થળ: ગામ મોટાઃ કજલિયારા, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ.