Post Image 1
Post Image 2

નારિયેળી નું પાયાનું ખાતર (સાર્થક)

નારિયેળી માટે નું પાયાનું દાણાદાર ખાતર છે આ ખાતર ની અસર છ પોષકતત્ત્વો નો સમાવેશ થાય છે જેમ કે કેલ્સિયમ - જે ત્રોપા ખરતાં અટકાવે છે અને તાલાને નીચે ઢડતા અટકાવે છે. સલ્ફર - ટ્રોપા ની સાઇઝ વધારી છે ને દાગા પડતા અટકાવે છે અને ફાલ વધારે છે મેગ્નેશિયમ - મૂળ માં ભેજ નું પ્રમાણ જળવાઈ છે અને મૂળ નો વિકાસ કરે છે. પોટાશ - ફાલ ને ઝડપથી બાધવા માટે તથા ગ્રોથ વધારવા જરૂરી છે. ખાતર જૂનાગઢ વેરાવળ માં હોમ ડિલિવરી કરી અપસુ

₹850

संपर्क तपशील

संपर्क व्यक्ती

Ajay Gohel

स्थान

करमाडी, मंगरोल, जुनागड

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा