જે ખેડૂત જમીન ભાડે આપે છે અથવા મજૂર ની અછત માં પડતર પડી રહે છે એ ખેડૂત માટે જ છે. પાણી પૂરું પાડવાની ની સંપૂર્ણ જવાબદારી ખેડૂત ની છે. એમને લગતા દરેક ખર્ચ ખેડૂતે ભોગવવાના રહેશે. વીજળી બિલ અમે ભરીશું. બીજી કોઈ જવાબદારી ખેડૂત ની રહશે નહી. વાવેતર થી લઈ વેચાણ સૂધી ની જવાબદારી અમારી રહેશે. ટ્રેક્ટર બિયારણ દવા ખાતર તેમજ બીજી કોઇપણ વસ્તુ ની જરૂરિયાત ની કોઈ જવાબદારી ખેડૂત ની રહેશે નહી. ખેડૂતે પ્રતિ એકર દીઠ 50000 નું રોકાણ કરવા નું રહેશે જે રકમ ના 250000 ફિક્સ આવક ની જવાબદારી સાથે.* કોન્ટ્રાક્ટ 24 મહિના નો રહેશે. મજૂરને લાવવાથી લઈ ઉપાડ ખર્ચી અને તેમની દરેક જરૂરિયાત પૂરી કરવાની જવાબદારી અમારી રહેશે. મજૂર ને રહેવા ની જગ્યા ખેડૂત એ કરી આપવાં ની રહશે. અમે આપેલ વિગત સંપૂર્ણ પણે વાંચી સમજી જો ખરેખર યોગ્ય લાગે અને અને આગળ વધવા માંગતા હોય તો ફોન કે મેસેજ કરવા વિનંતી. ☎️ 9426141715 📍 એડ્રેસ 6 વિશ્રામ એવેન્યું. કલ્પવૃક્ષ ની પાછળ. ગોત્રી રોડ વડોદરા.
₹0
Chetanbhai Rathva
देखने के लिए लॉगिन करें
छोटा उदयपुर, गुजरात
Jignesh M Thakkar
देखने के लिए लॉगिन करें
अहमदाबाद, गुजरात
Raj Pansuriya
देखने के लिए लॉगिन करें
राजकोट, गुजरात
Dwarkadhish Enterprises Krishna
देखने के लिए लॉगिन करें
जामनगर, गुजरात
Ajayrajsinh Sarvaiya
देखने के लिए लॉगिन करें
भावनगर, गुजरात
Suresh Khuman
देखने के लिए लॉगिन करें
राजकोट, गुजरात
भारत के सबसे बड़े कृषि वर्गीकृत प्लेटफॉर्म में शामिल हों! खरीदें, बेचें और कृषि के लिए आवश्यक सब कुछ खोजें।
हजारों कृषि विज्ञापनों का तत्काल एक्सेस प्राप्त करें
विज्ञापन ब्राउज़ करें, मूल्य जांचें और डीलरों से जुड़ें
अपने उत्पाद बेचें या जो चाहिए वह खोजें
भारत भर के 50,000+ किसानों द्वारा विश्वसनीय
भारत के सबसे बड़े कृषि वर्गीकृत प्लेटफॉर्म में शामिल हों!
50,000+ किसानों द्वारा विश्वसनीय