Post Image 1

પપૈયા નો કોન્ટ્રાક્ટ

જે ખેડૂત જમીન ભાડે આપે છે અથવા મજૂર ની અછત માં પડતર પડી રહે છે એ ખેડૂત માટે જ છે. પાણી પૂરું પાડવાની ની સંપૂર્ણ જવાબદારી ખેડૂત ની છે. એમને લગતા દરેક ખર્ચ ખેડૂતે ભોગવવાના રહેશે. વીજળી બિલ અમે ભરીશું. બીજી કોઈ જવાબદારી ખેડૂત ની રહશે નહી. વાવેતર થી લઈ વેચાણ સૂધી ની જવાબદારી અમારી રહેશે. ટ્રેક્ટર બિયારણ દવા ખાતર તેમજ બીજી કોઇપણ વસ્તુ ની જરૂરિયાત ની કોઈ જવાબદારી ખેડૂત ની રહેશે નહી. ખેડૂતે પ્રતિ એકર દીઠ 50000 નું રોકાણ કરવા નું રહેશે જે રકમ ના 250000 ફિક્સ આવક ની જવાબદારી સાથે.* કોન્ટ્રાક્ટ 24 મહિના નો રહેશે. મજૂરને લાવવાથી લઈ ઉપાડ ખર્ચી અને તેમની દરેક જરૂરિયાત પૂરી કરવાની જવાબદારી અમારી રહેશે. મજૂર ને રહેવા ની જગ્યા ખેડૂત એ કરી આપવાં ની રહશે. અમે આપેલ વિગત સંપૂર્ણ પણે વાંચી સમજી જો ખરેખર યોગ્ય લાગે અને અને આગળ વધવા માંગતા હોય તો ફોન કે મેસેજ કરવા વિનંતી. ☎️ 9426141715 📍 એડ્રેસ 6 વિશ્રામ એવેન્યું. કલ્પવૃક્ષ ની પાછળ. ગોત્રી રોડ વડોદરા.

₹0

संपर्क तपशील

संपर्क व्यक्ती

Dipak Rathod

स्थान

वडोदरा, वडोदरा, वडोदरा (बडोदा)

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा