Vipul Mori ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
52 ના ઉતારા વાળી G-38 મગફળી વેચવાની છે.
મોસમ સમયે વરસાદ થયેલો નથી.
5 કિલો કડ ખાંડીયે આપવાની છે.
ઉતારો તમે જાતે કાઢી અને અનુકુળ તો જ ડિલ કરવી.
100% જવાબદારી સાથે ડિલ કરવી છે.