Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5

બાલાજી થ્રેશર (...

ચકાસાયેલ

સિંગલ તથા ડબલ એલિવેટર બાલાજી થ્રેશર બાલાજી થ્રેશર સર્વ ખેડૂત મિત્રો માટે લાવ્યુ છે અદ્યતન ટેકનોલોજી થી સજ્જ 3 ફૂટ ડબલ એલિવેટર થ્રેશર જેમા માત્ર 2 જ મજુર થી કામ થઈ શકે છે જેમા છે 3 ફૂટ નો ઓર . બંને બાજુ એલિવેટર સિસ્ટમ હોવાથી કામ ખૂબ જ ચોખ્ખું અને ઝડપી થાય છે. દાણા નું એલિવેટર હોવાથી ખેડૂત મિત્ર ચોખા દાણા ડાયરેક્ટ ટ્રોલીમાં લઈ શકે અથવા કોથળા ભરી શકે છે .કાંધાની સુપડી પર ચુસકી ફેન આપેલ હોવાથી બારીક કચરો તથા ધૂળ રેતી બ્લોવર દ્વારા ઉપડી જવાથી માલ 100 % ચોખ્ખો નીકળે. જે ખેડૂત મિત્રોને આ થ્રેસર લેવું હોય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે Mo: 9601506460 : સંકેતભાઈ 9825245781 : સુરેશભાઈ બાલાજી થ્રેશરના વિડીયો જોવા નીચેની યુટયુબ લીંક ઉપર ક્લિક કરો. https://goo.gl/dyRWGq

₹485

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Balaji Engineering

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ઉઝા, ઉઝા, મહેસાણા

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો