Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
અન્ય પશુઓ લે-વેચ
ખેતઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેતઓઝાર- વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
Home
નોકરી
ગુજરાત
ગીર સોમનાથ
તબેલા માટે માણસ ની જરુર છે
અજીત જાદવ
Sep 28 '23 09:55 AM
તબેલા માટે માણસ ની જરુર છે
અજીત જાદવ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ દોતા આવડવું જોયે
સ્થળ : પ્રાંસલી,સુત્રાપાડા,ગીર સોમનાથ
View All
શિક્ષક
10 પાસ 12 પાસ . કોલેજ નું બીજું વર્ષ . ઓફિસ વર્ક . મેનેજરમાં પણ ચાલશે
...વધુ વાંચો
Dipak Parmar
સાખમાં ખેતી રાખવાની છે
સાખ માં ખેતી રાખવાની છે જે કોઈ ને દેવાની હોય તો ફોન કરો 30 વીઘા હોય તો એ હાલે એના થી વધારે કે ઓછી હોય તોયે હાલે ૬૩૫૩૪૦૨૪૫૭
...વધુ વાંચો
Sikandar Hingora
muli joye 10
juvar vadhva
...વધુ વાંચો
Hardas Bhutiya
તબેલા માટે માણસો જોઈ છે.
દોહવા ના
...વધુ વાંચો
કુલદીપ જીતેન્દ્રભાઈ જોશી
ઉધડ જમીન અથવા ભાગ્યું જોયે છે.
મારે ઉધડ જમીન અથવા ભાગ્યું રાખવું છે. જે કોઈ ખેડુ ભાઈ ને જમીન ભાડા પેટે આપવાની અથવા ભાગ્યું આપવાની ઇચ્છા હોય, તો મને આ નંબર પર ફોન કરવો. મોં.81410 12001
...વધુ વાંચો
Raghav Vala
ભેસુ માટે માણસ જોય ગોવાળિયા
ભેશું માટે માણસ જોય છે 24 કલાક માટે બધું કામ આવડવું જોય દોતા બધું રેવા ની સુવિધા છે 10000 ફિક્સ
...વધુ વાંચો
મહાવીરસિંહ જાડેજા
eko
eko gadi bhade mukvani se school ma ke bije kya
...વધુ વાંચો
Sujal Rathod
બાંધકામ કલર કામ માટે મળો
નવા મકાનનું બાંધકામ, કલર કામ લાદી પ્લાસ્ટર જૂનું મકાન રીનોવેશન મકાન પાડવું વેલ્ડીંગ વગેરે..
...વધુ વાંચો
Ashok Kodavala
પાર્સલ ડીલર જોઈએ
પાર્સલ ડીલેવરી કરે તેવા છોકરા અને છોકરીઓ જોઈએ છે ઈંગ્લીશ લખતા વાંચતા આવડજો અને 12 પાસ પગાર 15,000 થી 300009925920729
...વધુ વાંચો
મેહુલભાઈ મકવાણા
juvar vadh va ni che
જુવાર વધવા ની છે રોકાય એવા માણસો ની જરૂર છે ઉપડાઉન કરે ઇ નય जुवार काट ने के लिए मानसो सहिए 10/15/20/30 जितने हो स्लेज लेकिन रहेंना यही पर पड़ेगा 350/400 दादी हे ₹350 में 7:30 से 5:30 और ₹400 7:00 से 6:00 खाना पीना आपका रहेगा शास ओर चाय हमारी एमपी वाले साहिए उधडी देनी है ₹3500 बीघा
...વધુ વાંચો
Raju Khunti
sef rasoyo
pizza sandwich garlic bred ne badhu fast food na jankar hoy aena mate
...વધુ વાંચો
Rahulsinh Kachhela
પતરા ના કામ,ને કડિયા કામ માટે
પતરા ફીટ કરી આપશું કોઈ પણ જાતના , લાદી, ચણતર ના હેવી કારીગર વાડી વારા વનડા ના મોટા કામ હોય તો પણ ફોન કરવો,9925112290
...વધુ વાંચો
Daxa Jagdish Bagda
ગૌશાળામાં બે માણસની જરૂર છે
ગાયોને બાંધવાની ખાવાનું નાખવાનું અને ગોબર ઉપાડવાનું સવારે સવારે 7:30 થી 12:30 અને બપોરે 2 થી 6:00 6:30 વાગ્યા સુધી કામ કરવાનું રહેશે જે સુખપુર ગામ લખેલું છે એ પોરબંદર તાલુકા નું હાથીયાણી ગામ વિસાવાડા ની બાજુમાં
...વધુ વાંચો
Meramanbhai Modhawadiya
હોસ્પિટલમાં સફાઈ કામ માટે
હોસ્પિટલમાં સફાઈ કામ માટે લેડીઝ અને જીન્સ જોઈએ છે રાજકોટની અંદર પગાર ધોરણ 14000 9925920729
...વધુ વાંચો
મેહુલભાઈ મકવાણા
હોસ્ટેલ માટે રસોયાની જરૂર છે.
અનુભવી રસોયા જ ફોન કરે.
...વધુ વાંચો
Sunil Vala
કોઈ પણ ગાડી ભાડે માલસે
સ્વિફ્ટ અલ્ટિગા ઇનોવા મિનિ બસ 20/30/ 36/40 સીટર બસ ભાડે થી મળસે સ્કૂલ માં બાળક ને લેવા મૂકવા બસ કોન્ટ્રાક પર મળસે હીરા ના કામદાર ને લેવા મુકવા બસ કોન્ટ્રાક પર મળસે
...વધુ વાંચો
Ravubhai Gida
લાઇસન્સ વાળા ડ્રાઈવર
આઇશર ચલાવી શકે તેવા લાઇસન્સ વાળા ડ્રાઈવર ની જરુર છે અનુભવ હોવો જરૂરી છે
...વધુ વાંચો
રવુભાઈ ગીડા
મજુરીકામ
મજુરી.કામ.ખેતીનુ.કરવુ.હોયતો.એક.બે.જણા.નિ.જરૂર.છે.રેવા.માટેનિ.બધી.સુવિધા.છે.અને.બારે.માસ.કામ.ચાલુ.રહેછે
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
ગૌશાળા માં કામ કરી શકે તેવા વ્યક્તિ જોઈએ છે
ગૌશાળા માં રહી ને ગૌશાળા ને લગતું કામ કરી શકે તેવા એકલા કે જોડી માં લોકો જોઈએ છે
...વધુ વાંચો
Sanjaybhai Joshi
kheti
ઢોર હાશવી હકે એવો માણસ જૉઇએ છે નીરણ પૂરો. શાણ. દોવાના. 6 ઢોર છે
...વધુ વાંચો
Pratik Mori
ગાયો દોવાં ગોવાળ ની જરૂર છે
ગાયો દોવા વાળા બે માણસની જરૂર છે તે માણસને ગાયો દોવાની અને બીજી થોડી સાસવવાની છે જે માણસ dota આવડતું હોય એ જ માણસ ફોન કરે બંને માણસને દોતા આવડતું હોય તે
...વધુ વાંચો
Meramanbhai Modhawadiya
manas ni jarur cche
kheti kam mate
...વધુ વાંચો
Mubarak Sumra
નોકરી જોયે છે માગરૉલ તથા કેશોદ
૧૨ ધોરણ પાસ છુ ખેતી શિવાય બધું કામ ચાલશે
...વધુ વાંચો
Girish Badava
ઈલેક્ટ્રીક દુકાનમાં માણસ જોઈએ
ઈલેક્ટ્રીક ની રિટેલ દુકાનમાં કામ કરી શકે તેવા છોકરાની જરૂર છે ઈલેક્ટ્રીક ની દુકાન નો અનુભવ હોવો જરૂરી છે જેમ કે ઇલેક્ટ્રીક ફીટીંગ નો સામાન લાઇટ, ફેન ,ગીઝર વગેરે
...વધુ વાંચો
Dinesh Kothiya Ahir
માણસો ની જરૂર છે
8/10/12પાસ હોય તો ચાલસે જાણકારી માટી.........ફોન કરો
...વધુ વાંચો
Hitesh Bhatiya
એક માત્ર નોકરી મેળવવાની તક.
કુત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર 9574120253 અને 9898129707 ઉપર કોલ કરી સંપર્ક કરો.
...વધુ વાંચો
Chaudhary Kalpeshbhai
એચડીએફસી બેન્ક એક્સિસ બેન્ક ક્રેડ
axis bank એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડ કઢાવવા માટે કોન્ટેક્ટ કરો 7283808505
...વધુ વાંચો
Hanubhai Bariya
welding kam mate malo
anubhavi
...વધુ વાંચો
Dadu Gojiya
કડિયા કામ
ચણતર પ્લાસ્ટર લાદી9081706649
...વધુ વાંચો
Sudhir Maru
કેટરસ
કેટરસ માં કામ કરવા માગતા હોઈ તો રાજકોટ માં જમવા નું અને રેવા નું અમારા ઉપર કોઈ ને આવું હોઈ તો ફોન કરો વેળા તે પેલા
...વધુ વાંચો
Jaydeep Vyas
hotel mate staff joye che
chains Punjabi & gujarati karigar & veyter moj 83209 88731
...વધુ વાંચો
Bharat Baku
કેમેરા ઓપરેટર જોઇએ છે
કેમેરા ઓપરેટર જોઇએ છે CEMERA OPRETOR JOIYE CHE SARO PAGAR
...વધુ વાંચો
Mayur Ahir
કન્સ્ટ્રકશન
ડિઝાઇન સ્ટોન વર્ક અથવા કોઈ પણ જાત નું કન્સ્ટ્રકશન વર્ક હોઈ પ્લીઝ કોલ મી.9016860508 Designing stone work ya koi bhi construction work ho pls call me.9016860508
...વધુ વાંચો
Raj Chavda
સિંગલ ⛽ પંપ 24 કલાક માટે 3 માણસ
રહેવાની સુવિધા શાથે જમવાનું અમારા તરફથી વધારે માહિતી માટે કૉલ કરો
...વધુ વાંચો
રાજુભાઈ ઓળકીયા
તાલાલા મા નોકરી જોયે સે
તાલાલા મા નોકરી જોયે સે ટાઈમ 9થી 5.30સુધી ના ટાઈમની ગાડી તમારી પેટ્રોલ તમારું ફામ હોય દુકાન હોય ગમેતે નોકરી સાલે
...વધુ વાંચો
કરણ ગઢવી
જમીન
જમીન.ભાગીયુ.દેવાનુછે.તીજા.ભાગે.પાણી.પુસકળ.રેવામાટેનિ.બધી.સુવિધા.છે.વીસ.વીઘા.છે.જમીન
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
તબેલામાં એક માણસની જરૂર છે
તબેલામાં એક માણસને જરૂર છે ગીર સોમનાથનો માણસ હોવો જોઈએ સાણવાહિદા રેતી ભરવાનું ખોડ ગુસ્સો ઉપાડવાનું એવું બધી કામ હશે સંપર્ક માટે અલગ નંબર છે 778835906 રેવા પીવા ખાવાની જવાબદારી અમારી રહેશે
...વધુ વાંચો
Milan Barad
રાજકોટ ગૌશાળામાં માણસ જોઈએ
રાજકોટની અંદર માણસ જોઈ સિક્યુરિટી માટે 15000 રૂપિયા પગાર 9925920729
...વધુ વાંચો
મેહુલભાઈ મકવાણા
નોકરી nokri
ટ્રેક્ટર ના સો રૂમ માં ( 3)કારીગર ની જરૂર છે તાલુકો. માળીયા હાટીના જીલ્લો જુનાગઢ.
...વધુ વાંચો
Dhana Bhai Galchar
જોઈએ છે
માણસ ની જરૂર છે કાયમી માટે જરૂર છે નિયમિત ધોરણે કામ કરી શકે તેવા માણસો ની જરૂર છે વાર તેવાર આવશ્ય આવા નુ રહેશે ( ગોલા ના કારીગર તથા હેલ્પર ની જરૂર છે ) ( ટાઇમ બપોરે ૧ થી રાત્રે ૨ વાગ્યા સુધી ) ( રાજકોટ સીટી માટે) મળો રૂબરૂ રામ ઔર શ્યામ ગોલા વાલા મવડી મેઈન રોડ ફાયર બ્રિગેડ પાસે ( રાજકોટ )
...વધુ વાંચો
Amin Sodha
દાલ બાટી બનાવવા કારીગર જોયે
દાળ બાટી ઢોસા બનાવતા આવડ તું હોય એવા કારીગર જોયે કોય હોયતો ફોન કરજો
...વધુ વાંચો
Sisodiya Angatsinh
મજુરી.કામ.
ખેતીવાડી નુ.કામ.કરવુ.હોયતો.એક.અથવા.બે.માણસ.નિ.જરૂરછે.કામ.કાજ.બારે.માસ.ચાલુ.રહેછે.રેવા.માટેનિ.બધી.સુવિધા.છે
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
ખેતી કામ માણસ ની જરૂર છે
એક માણસ ની જરૂર સે
...વધુ વાંચો
Hitesh Parmar
જેસીબી હાંકવા માટે ઓપરેટર જોઈએ છે
જેસીબી ઓપરેટર જોઈએ છે જેસીબી બ્રેકર વાળું છે બ્રેક પર હાંકતા આવડવું જોઈએ પાણીની પાઇપલાઇન મા છે ફિક્સ માં રાખેલ છે
...વધુ વાંચો
આસપાર ગઢવી
ભેશુ દોવા માટે બે માણસો જોઈ સે
ભેશુ દોવા માટે બે માણસો જોઈ સે બાઈ ભાઈ જોડી જોઈ
...વધુ વાંચો
હરદાસ પરમાર
તબેલા માટે માણસની જરૂરીયાત છે
ટોટલ 8 પશુ છે ....દોહવા , નિરન કરવી, વાસીડુ કરવુ, લીલું કાપીને નાખવું, શેડની સાફ-સફાઈ કરવી, કુંડી ધોવી, દૂધના વાસણ સાફ કરવા.....પગાર 15000 જેમ પશુ વધશે તેમ પગારમાં પણ વધારો થશે
...વધુ વાંચો
Himmat Harsoda
ડ્રાઈવર
હેવી લાઇસન્સ ઓલ ટાઈપ હેવી વિહિકલ ઓપરેટર
...વધુ વાંચો
યોગેશ ભાલીયા
પેટ્રોલ પંપ
પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરી શકે તેવા માણસોની જગ્યા છે તો જે કોઈને રહેવું હોય એ શ્રીરામ પેટ્રોલ પંપ જામખંભાળિયા કોન્ટેક્ટ કરે
...વધુ વાંચો
Karan Gadhavi
×
Women Pink Shirt
$32.96
product details
Sed ut perspiciatis, unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium
s
m
l
xl
quantity
add to cart
view detail
start browsing our listings today!
Download now