Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેત પેદાશ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
તરોપા લેવાના છે
Huzaifa Mansur
Mar 27 '25 10:33 AM
તરોપા લેવાના છે
Huzaifa Mansur ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જે ખેડૂત ભાઈ ને તરોંપા ભાવ થી અથવા વરસ અઘાડ બગીચા દેવાના હોય એ અમારો કોન્ટેક્ટ કરે રોકડા રૂપિયા દેવામાં આવશે સારામાં સારો ભાવ ભરવામાં આવશે
₹ 1500
સ્થળ : કોટડા જુના,માંગરોળ,જુનાગઢ
View All
mang no saro
mang no saro veshvano che che
...વધુ વાંચો
Tharansinh Sisodiya
ભૂકો
માંડવી નો ભૂકો વેચવા નો 150
...વધુ વાંચો
Ravi Herbha
માંડવી ભુકો
માડવી ભુકો વેસવાનો સે 12વિધા
...વધુ વાંચો
Parbatbhai Ahir
gi 20 no bhuko vechvano se
100 no man vech va o se
...વધુ વાંચો
Ashok Bhai Vasani
no Mandvi no Palo vecvano se
10 vihano se 39 madvino Palo vecvano se 9664599984
...વધુ વાંચો
Chirag Vekariya
નીરણ ભૂકોલેવેચ જામનગર
નીરણ ભૂકોલેવેચ જામનગર 8799185220
...વધુ વાંચો
Khimanand Odich
juvarna Pura vesvana se
juvarna Pura vesvana see 9687311754
...વધુ વાંચો
Kesu Godhaniya
જી20 માંડવી નુ માંડવીયુ વેચવાનુ છે
15વિઘા નુ જી20 માંડવી નુ માંડવીયુ ભાવ મણ ના રૂ200 લેખે વેચવાનુ છે. ગામ: પાણખાણ તાલુકો : કેશોદ જીલ્લા: જૂનાગઢ
...વધુ વાંચો
કિરણસિંહ રાવતભાઈ સિસોદિયા
જુવાર ની સાર વેચવાની છે
એકદમ મીઠી અને સુકાય ગયેલી સાર છે
...વધુ વાંચો
રામ ભાઈ લખમણ ઓડેદરા
જુવાર મીઠી જવાબદારી વારી
ને ભાવ 950 80 મણ છે
...વધુ વાંચો
વેજા લગરિયા
ખાતરવેસવાનુસે
Karamata Ketan
...વધુ વાંચો
Ketan Karmata
vesva ni se bhess 9913288778
15 di ni Kasi se
...વધુ વાંચો
Ramesh Keshvala
sukeli juvar
juvar vecavani se 20 kilo 200 bavma tay jas 1500 man se
...વધુ વાંચો
Bhartbhai Ghodakiya
નીરણ વેચવાની છે. (સાર ના પૂરા)
ફુલ મીઠુ બિયારણ સે ફુલ જવાબદારી No:9925620464
...વધુ વાંચો
Karanbhai Odedara
મરચી રોપ
મરચી રોપ 1+1 ફૂટ 50 રૂપિયા જથ્થા બંધ
...વધુ વાંચો
Kirtan Padariya
વેચવાનું છે
લીલી જુવાર 9998479792
...વધુ વાંચો
Ram Bhai Gagiya
પ્યોર મકાઈ સાઇલેજ
પ્યોર લીલી દાણાવાળી મકાઈ નું સાઇલેજ વેચવાનું છે બેગ પેકિંગમાં છે 50 કેજી પેકિંગમાં છે બેગ પેકિંગ થી બગડવાની શક્યતા ઓછી હોય છે સાઇલેજ આપવાથી દૂધ ફેટમાં ફાયદો થાય છે ખાનદાનમાં ખર્ચ ઘટે છે ભાવ 8 રૂપિયા કિલો
...વધુ વાંચો
Karan Barad
જુવાર ના પુરા વેચવાના છે
જુવાર ના પુરા વેચવાના છે
...વધુ વાંચો
Nagajan Odedra
અડદ ગુજરાત 2 . બિયારણ 100 રૂ .
અડદ ગુજરાત 2 ... ગુજરાત રાજ્ય બીજ નિગમ નું . ગુજરાત 2 1 કિલો 100 રૂપિયા
...વધુ વાંચો
Bharat Kyada
જમીન વેચવાની છે 62ગુઠા
જુનાગઢ બગસરા રોડઉપર
...વધુ વાંચો
अनील भाई पानसुरिया
લીંબુ
11 mahina na ropa che limbu na ama photo muyka e pramane problem che
...વધુ વાંચો
Aspak Vaja
ફીટર
બે ફિલ્ટર
...વધુ વાંચો
જેનીસ કુંજડીયા
કુકડા વેચવાના છે
૯૫૩૭૩૫૦૪૭૪
...વધુ વાંચો
હરેશભાઇ સારોલીયા
લાકડા કે જડવા હોય તો કોટેક કરોkoy
લાકડા કે જડવા હોય તો કોટેક કરો koy par parkar na jadava ke lakda hoy hame kharid su કોઈ પર પારકર ના લાકડા કે જાદવા કે લાકડા હમે ખરીદાય છે કોંતેક કરો
...વધુ વાંચો
Ayyub Bhata
વંડી.. ખામળા. રીગુ નારિયેળી
વંડી.. કરી આપશુ. નારિયેળી. રીગુ. કરી આપ સુ આંબા ના ખામળા. કરી આપ સુ. મકાન પાડી આપ સુ.. .
...વધુ વાંચો
Umang Vala
જાપાન 2
જાપાન 2 બીયારણ 1 કિલો ના ભાવ 150
...વધુ વાંચો
જયેશભાઇ હેરભા
દેસી જુવાર ઘુધરી ની બેરલ ની
બ્યારણ માટે અથવા ખાવા માટે ઘેડ ની જુવાર
...વધુ વાંચો
Nebha Chhuchhar
અળદ નો ભુકો વેચવાનો છે
એક ઢગલો 280 ભારી એક ઢોગલો 150 ભારી છે રુબરુ આવીને ભાવ થાસે
...વધુ વાંચો
Karamta Kaushik
જુવાર વેસવાની છે
જુવાર
...વધુ વાંચો
Ramesh Khunti
સેઢાનુ ખડ વેચવાનુછે
લાબો સેવા છે જીજવો બરૂ છે મો. 8141801795
...વધુ વાંચો
Dulbhbhai Sangani
🥜🥜🥜🥜મગફળી આપવાની છે
🥜🥜🥜🥜મગફળી આપવાની છે ઓરા માટે 39 નંબર 🥜🥜🥜🥜 વધુ માહિતી માટે 📞 9724447090 પર ફોન કરો 🤙
...વધુ વાંચો
Ashok Savaliya
ભૂકો
9099430391
...વધુ વાંચો
મારખી ભાઈ ગૉજીયા
લીલી જવાર નો સારો
લીલી જવાર નો સારો વેસાવ છે ત્યારા ની લબાઈ 220 ફુટ પોળાય 6 ફુટ જવાર ની લબાઈ 7 ફુટ. ત્યારા ની કીમત 1200 રૂપયા. 8 વિઘા ની છે ઊધડી પણ આપવા છે કીમત 90000. જય મુરલીધર
...વધુ વાંચો
Kesur Vadher
ઓરા ની માંડવી વેચવાની સે 9 વિધા
9 વિવાહ
...વધુ વાંચો
Chirag Kikani
નીરણ ભૂકોલેવેચ જામનગર પોચનાભાવ=
નીરણ ભૂકોલેવેચ જામનગર ફોન 8799185220
...વધુ વાંચો
Khimanand Odich
૩૯ નંબર મગફળી ઓળા મા આપવાની સે
બાબરા ૮.૫ વીઘા નિ સે ૨૫૦૦૦
...વધુ વાંચો
Vishal Solanki
ola magfali jambo lili
10 viga ni lili jambo magfali
...વધુ વાંચો
Parsotam Bhai Naran Bhai Rudani
અડડીયું વેચવાનું છે
અડદિયું વેચવાનું છે 12 વીઘા નું છું. mo 9723713667 ગામ સિડોકર
...વધુ વાંચો
Tavani Taukir
માંડવી નો ભૂકો g.૨૦
માંડવી નો ભૂકો g.૨૦ ભૂકો વેચવાનો છે g 20 માંડવીનો છે 155 ni man
...વધુ વાંચો
રવિ વઘાસીયા
જી૨૦ નું માંડવીયૂ
જી ૨૦ નું કોરું માડવીયુ વેચવા નું છે ૨૦૦ રું મણ
...વધુ વાંચો
Samat Ram
ડુંગળી વેચવાની છે
પતિ પીડી
...વધુ વાંચો
Paresh Kodiyatar
juvarna pura vesvana che
juvarna Pura vesvana see 9687311754
...વધુ વાંચો
Kesu Godhaniya
બાજરા નો સારો વેચવાનો છે
4 વિઘા જમીન નો બાજરા નો સારો વેચવાનો છે ફોન નં 8866155785
...વધુ વાંચો
Virabhai Pampaniya
માંડવી નો ભૂકો g.૨૦
ભૂકો વેચવાનો છે g 20 માંડવીનો છે 3 ટેક્ક્ટ્ર છે કોરો પાદડી વડો છે
...વધુ વાંચો
Mukesh Bhai Karena
જૂથવાદ ચારો વેચવાની છે
બીયારો ખાતરી બંધ ધેડ નું કિસીયો જવાર નો બીયારો
...વધુ વાંચો
Aamad Hingora
માંડવા નો ભુકો
માંડવા નો ભુકો વેચવાનું છે
...વધુ વાંચો
Nafid Hingora
સાર શું કર
સારો
...વધુ વાંચો
દેવશી મોઢવાડિયા
લીલી જુવાર નો સારો વેચવાનો છે
લીલી જુવાર સારો વેચવાનો છે ફોન નં 8866155785
...વધુ વાંચો
Virabhai Pampaniya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ