Karan Barad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પ્યોર લીલી દાણાવાળી મકાઈ નું સાઇલેજ વેચવાનું છે બેગ પેકિંગમાં છે 50 કેજી પેકિંગમાં છે બેગ પેકિંગ થી બગડવાની શક્યતા ઓછી હોય છે સાઇલેજ આપવાથી દૂધ ફેટમાં ફાયદો થાય છે ખાનદાનમાં ખર્ચ ઘટે છે ભાવ 8 રૂપિયા કિલો