પી ડોન અને એઝોડોન સીપી પ્લસ
શું તમારે પણ મગફળીમાં *સડો* જોવા મળે છે ???
મગફળીમાં વધારે ભેજ તથા રોગ અને જીવાતો જેવી કે “અલ્ટરનેરિયા”, “અસ્પરજિલસ”, “રાઈઝોકટોનિયા” ફૂગથી મગફળી પાકમાં સડો થાય છે.
પી ડોન જે મગફળીમાં સડો, સફેદ-કાળી ફૂગ, ઊધઈ, પીથિયમ જેવા રોગોથી પાકને રક્ષણ આપે છે.
અજોડોન સીપી પ્લસ જે જમીનમાં રહેલા અલભ્ય પોષક તત્વોને લભ્ય સ્વરૂપે ફેરવે છે.
માત્રા – 250 ગ્રામ પર એકર.
📞- 8980002912 / 8980001403.
આવીજ અન્ય માહિતી માટે જોડાયેલા રહો એશિયા ડોન બાયો કેર સાથે.🌱
...વધુ વાંચો
Asia Dawn Bio Care