• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Aslam Bera

  • Aug 19 '25 10:17 PM

taropa

  • Aslam Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

taropa deva mate call karo.


સ્થળ : માંગરોળ,જુનાગઢ

ભોજાભાઈ. B ઝાલા
વેચવા ની છે એક બળદ ગાડું લોખંડ ની ઉધૂ છે ચાલુ કપલીટ. છે કીમત છે. 15000. હજાર છે વેચવા ની છે સાયકલ. કીમત છે. 1500. રૂપિયા છે વેચવા નો. છે બંબો. બે. 100. ફુટ છે. બોરનો હેવી છે. દસ. KG. છે. કીમત છે. 4500. રૂપિયા છે વેચવા નો છે બંબો. સવા નો. છે. બોરનો છે હેવી છે કિંમત છે એક મીટર ના. 65. રૂપિયા છે વેચવા નૂ છે બોર કેબલ હેવી પટી ત્રાંબા નૂ છે. 250. ફૂટ. છે. 4. mm. છે. અને. બીજૂ. કેબલ ત્રાબાનૂ પટી કેબલ હેવી. 250. ફૂટ છે. 2,5. mm છે લેવાની છે સીંગળાવાળા. ટ્રેક્ટરની ટોલી. કોઈ પણ ભાઈ ઓને વેચવા ની હોય તો ફોન કરજો ફોન નંબર છે. 8000715713 છે વેચવા નો છે એક બોરનો કેસીગ હેવી 10. દસ નો. કેસીગછે 20. ફુટ છે લેવા નો હોય તો ફોન કરજો વેચવા ની છે. જુવાર ની સૂકી નીણ પૂરા ને ઈસાબે એક પૂરા ની કીમત. 25. રૂપિયા. છે વેચવા નો છે મગફળી. નો. ભૂકો. ચારો. મણ ને ઈસાબે એક મણ નો ભાવ. 210. રૂપિયા છે નીણ. લેવા ની હોય તો ફોન કરજો. ફોન નંબર છે. ૮૦૦૦૭૧૫૭૧૩. છે
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.