Hiren Makwana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડચ શેફર્ડ નુ ગલુડિયું આપવાનું છે કૂતરો છે 45 દિવસ નુ છે બીજા ફોટો માં છે એવુ થાય મોટુ થઇ ને ગૂગલ પર જોય લેવું dutch shefard સિક્યુરિટી માટે બેસ્ટ હોય છે જેને આ ડોગ માં ખબર પડતી હોય અને લેવું હોય એજ મેસેજ કરે ભાવ માં થોડો ફેરફાર થાશે