Jignesh Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જમ્બો મોડલ છે
2022.23 નું મોડલ છે
બધી જાળી શાથે
બધી વસ્તુ એકદમ ચોખ્ખું નીકળે
મગફળી ચણા અડદ મગ તુવેર સોયાબીન
જવાબદારી થી આપવા નું છે
મલ ચોખો કરવા માટે શાઈડ માં શાવણો ને પાછળ નો પણ શાવણો છે
કીંમત 170000
શીવ શક્તિ ની ઓટોમેટિક ઓરણી
13લોટર શીનઞ પેટી
નાના મોટા બંને ટ્રેક્ટર માં ચાલ છે
મોટો લોઠીયો પન છે
કીંમત 35000