ભેસ
એક મોટી ભેંસ છે, એક ત્રીજા વેતર ની ભેંસ છે, એક અઢી વર્ષનું ખડેલું છે ,એક વર્ષ દિવસની પાડી છે, ચારે ચાર આપી દેવાના છે
( ૧ )મોટી ભેંસને એક ટકનું સાડા ત્રણ લીટર દૂધ છે
( ૨ ) બીજી ભેસ સાત મહિનાની ગાભણ છે વયાય ત્યારે આઠ લીટર દૂધની જવાબદારી
( ૩ ) અઢી વર્ષનો નવચંદ્ર ખડેલું છે
( ૪ ) વરસ દિવસની પાડી છે.
કિંમત એક લાખ દસ હજાર લેવાની ઇચ્છા હોય તો ફેરફાર થઈ જશે ખોટા ફોન કરવા નહીં
...વધુ વાંચો
Bambhava Pravin