Keyur Mistry ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
V4. 2HP સિંગલ ફેસ પાણી ની મોટર સબમર્સિબલ પંપ સેટ વેચવાનો છે. કિંમત 8,100/-, પંપ 25 રોટર છે. 350 ફૂટ ના દાર માં ચાલે તેવો. 2 વર્ષ જ વાપરેલ છે. કંપ્લેટે ચાલુ , કોઈ ફોલ્ટ વગર , રાજકોટ સીટી માં જોવા મળશે. ફોન માં ભાવ તલ નો કરવા, રૂબરૂ અથવા જોવા આવો ત્યારે ભાવ તાલ કરવા.