Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેત ઓઝાર લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
લોડર
Sabr Industries Baldev Nandaniya
Apr 13 '25 08:30 AM
લોડર
Sabr Industries Baldev Nandaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખાતર ભરવા ના તેમજ ચારો ભરવા માટે ના લોડર , તેમજ કોઈ pan હાયડોલીક એસેસરી મળી જશે હોલસેલ ભાવે
સ્થળ : કોલવા,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા
View All
ઝટકા મશીન, સોલાર પેનલ, બેટરી, વાયર,
ઝટકા મશીન, સોલાર પેનલ, બેટરી, વાયર, ગરેડી, આખો સેટ, 50 વીઘા માં થઈ જાય એવડો વાયર (તાર), 2 મહીના વાપરેલું, ડિસેમ્બર સુધી ની વોરંટી,
...વધુ વાંચો
દિપકભાઈ વૈદ્યરાજ
મસીન 5.6 નું વેચવાનું છે
આદર્શ કંપની નું 5.6 નું મસીન વેચવાનું છે ચાલું કડીસન મા છે જનરલ બનાવેલ છે જુજ વપરાયેલ છે
...વધુ વાંચો
Hareshbhai Basiya
Shiv shakti distoner
shiv shakti distoner vesvanu se 1 વર્ષ થયું છે નવૂછે ફૂલ જવાબ દારી થી વેચવા નું છે 9998877798
...વધુ વાંચો
Der Sagar
ઓપનેર.વેચવાનૂછૅ
ચણાની. ધવૂ.મગફળી ની. જારી
...વધુ વાંચો
દિલીપ ગજેરા
ટેટર
રાજેશભાઈ ૯૭૨૩૧૨૧૪૯૧
...વધુ વાંચો
રાજેશભાઈ પાંભર
8154094465
ફિલ્ટર મશીન વેચવાનું છે 8:30નુછે
...વધુ વાંચો
Dinesh Kateshiya
ચારૌ (ભૂકો) ભરવાના લોડર
ચારૌ ભરવાના લોડર બનાવવા માટે મળૌ
...વધુ વાંચો
Imtiyaj Hingora
theshar vesvanu
થેશર વેચવાનું છે sakadi સકડી વેચવાની છે મગફળી શિવાય બાધાય પાક નિકરે સોખાય માં ફૂલ જવાબદારી અને સકડી માં પણ કોઈ જાત નો ફોલ્ટ નથી ફુલ જવાબદારી સાથે વહેંચવા નું છે. https://piplanapane.in/post/gu/2072414 વધુ માહિતી માટે અહીં થી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મફત જાહેરાત મેળવો... https://piplanapane.in/apps #piplanapane
...વધુ વાંચો
Naran Rabari
gearbox
gearbox
...વધુ વાંચો
मौवलीया जिगनेश
૩ મૂજિયાશરનૂ ઓપનર
૮ મશીન ફિલ્મ માસ્ટર મશીન પંખુડી નવી ટાયર નવા આખો સેટ આપવાનો છે
...વધુ વાંચો
Gopal Kyada
પાટલો
પાટલો
...વધુ વાંચો
Hamir Gadhvi
જય ચામુંડા કુરપા વિપુલભાય
માંડવી મા ને કપાસમાં હાકવામાટે મીદડા ફૂલ હેવી 20 મેમ સરીયાના 24ની જાલીમાચાલે 28ની જાલીમાપન ચાલે 20ની જાલીમા પન ચાલેએક નગના 1150 લેમાટેજ કોલકરે
...વધુ વાંચો
Vipulbhai Davda
હાઇડોલીક પ્લાવ વેચવાના છે
ફુલ હેવી 400 કીલો
...વધુ વાંચો
Mukesh Keshvala
Moba Gps Leser Land leveler
Good Candisan Mobile number- 94081 11110
...વધુ વાંચો
Surydeepsinh Herma
જીપીએસ લેવલ
9408111110
...વધુ વાંચો
Bhatatsinh Herma
દાંતી અને રાપ દેવાની છે
મીની ટ્રેક્ટર ની છે વાપરેલી નથી રાપમા રોલો પણ છે
...વધુ વાંચો
Meru Ram
બળદ ગાડું
શીશમ ની ગાડી પૈડા ખેરના
...વધુ વાંચો
રમેશ સોલંકી
બલુનીય
પાટલો
...વધુ વાંચો
જયેશ મોઢવાડિયા
મોર પગા વેચવાના છે
ચાર નંગ 20 ની જારીના
...વધુ વાંચો
Ranjit Sinh Sindhav
પાંચ દાઢા રાપડિયું સહિત
ત્રણ જાતની મોટી નાની રાફડીઓ
...વધુ વાંચો
પૂર્વ દીપ સિંધવ
ધડક પ્લાવર વજન 420 કીલો શે
ગામ દિવાશા.તા માંગરોળ જી જુનાગઢ. નવે નવા શે હાકા વગરના છે
...વધુ વાંચો
Ajay કોડીયાતર
દાઠા
પાછલેવાનાછેકોયપાછેવોતોફોનકરેફોતાનાખા
...વધુ વાંચો
અજીત સિસોદિયા
સતી વેચવા નું છે નાનું
મિનિ ટેકટર નું સતી વેચવા નું છે. 4 મીદડા ડબલ દાઢ ના. 4 બલુનીયા 4 દાઢા સાપઙા વારા 4ડબલ ડાઢા ની 3 જોડ 2 ટૉરિયા આ બધૉ હેવી સામાન સાથે દેવાનો છે. નંબર:- 9913028305p
...વધુ વાંચો
Lakha Bhai Keshwala
9265204505
rap
...વધુ વાંચો
Hiren Mori
બેલા ના ત્રણ ડાઢા વેચવા ના સે
૧) બેલા ના ફોલ્ડીંગ ડાઢા વેચવા ના સે ૨) ત્રણ ડાઢા સે ૩) ટોટલ કીંમત :- ₹.૧,૭૦૦ ૪) ફોન સવારે ૮ થી સાંજે ૮ વાગા સુધી જ કરવો.
...વધુ વાંચો
Pankaj Ahir
ટ્રેક્ટર પી ટી ઓ પમ્પ
ટ્રેક્ટર પી ટી ઓ પમ્પ રિલાયન્સ માટે ના ખાસ અપ્રુ પમ્પ
...વધુ વાંચો
Dinesh Bhai Dholariya
૩ મૂજિયાશરનૂ ઓપનર
૮ મશીન ફિલ્મ માસ્ટર મશીન પંખુડી નવી ટાયર નવા આખો સેટ આપવાનો છે
...વધુ વાંચો
Gopal Kyada
બલૂન વેચવાના છે વેચવાના છે
બધી જાળી ના બલૂન બેસવાના છે બધાય ની કિંમત અલગ અલગ રહેશે ૧૬,૧૮,૨૦,૨૪
...વધુ વાંચો
રાહુલ ડાભી
ધાણાજીરૂતલમગબાજરીએરડારાયઘવવાલ
ફુકણીવેશવાનીસે3કટરબધાસારના
...વધુ વાંચો
Mujabhai Katara
રાપ વેચવાની છે
રાપ અને પાંચ ડાઢા લોઢીયા ની લંબાઈ 120ઈંચ ની છે
...વધુ વાંચો
પરબત પીંડારીયા
દવા છાંટવા નો પંપ વેચવા નો છે.
3 પિસ્ટર નો પંપ છે 16 નોજલ છે ને સાથે મોટું બેરલ ફિટ છે અને માસળી છે સાથે
...વધુ વાંચો
Rahul Modhvadiya
માડવીનોશાતી
બેનોલોઢીયો..5.વખરડા.,રૂ15000
...વધુ વાંચો
Bhikuabhai Sekhfaz
મશીન વેશવાનુ છે
લીડર કંપની નુ પાંચ નુ મશીન વેશવાનુ છે
...વધુ વાંચો
Govind Sanjava
દાતી વેચવાની છે
દાતી વેચવાની છે મોટા ટેકટર ની 24500
...વધુ વાંચો
Deep Pithiya
દાતી વેસવાની છે
ફારવા વાળી છે
...વધુ વાંચો
Sarman Karavadara
માંડવી સાફ કરવાનું
2024 25 નું મોડલ સે ફુલ સિસ્ટમ સે જવાબ દારીથી દેવાનું સે
...વધુ વાંચો
Tarun Pithiya
9974663634
મીની ટેકટર નુ દવા છાંટવાનું ચોકડી વાળુ વેચવાનું છે 14 નોજલ હેવી. મોબાઈલ નંબર. 9974663634
...વધુ વાંચો
Rutvik Nakuk
દાંતી વેચવાની છે
1.5ના દાતા હેવી દાંતી mo.7777969682
...વધુ વાંચો
ભરત વાઘ
એસી વારું કેબિન
ચાલુ કંડીશન માં છે અર્જુન નોવો માં અને ન્યૂ હોલેન્ડ માં ચાલે
...વધુ વાંચો
Mahesh Goraniya
માંડવી ફોલવનું યોગી નુ ઉપનેર
અત્યારે સાલુ જોવા મળશે,રૂબરૂ જોય જવું. ઓટોમેટિક ઇન્વેટર અલગ થી જોતું હોય તો પણ જોય જવુ. યોગી નુ સ્પેશિયલ ઓપનર. ફૂલ જવાબદારી બધા માં ,સાધન માં કય ખરસો નથી. કિંમત જાણવા ફોન કરવો.
...વધુ વાંચો
Bhavsinh Bhai Dodiya
2 ઓપનર વેચવાનું છે
૨ ઓપનર વેચવાના છે. મોટર સાથે
...વધુ વાંચો
Shaktiraj Chavda
ટાયર વેચવાના છે
MRF આખા છે 600 16
...વધુ વાંચો
Hitesh Odedara
તેલ નો ઘાણો વેચવાનો છે
ટીપ ટોપ કંડીશનમાં છે ચાલુ ઘાણો છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી લેવો હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરવો 9974103332
...વધુ વાંચો
Mahipat Dodiya
તીર્થરાજ સિમેન્ટ પ્રોડક્ટ્સ
તાર ફેન્સીંગ પોલ, RCC બેંચ, બારી, દરવાજા, ડ્રેગનફુટ માટે પોલ વીલ
...વધુ વાંચો
Jenish Raiyani
એક્સલ વેચવાની છે
રેંકડાની એક્સલ..ન કિંમત 7500. 700.19. ના ટાયર ફુલ કન્ડિશન.
...વધુ વાંચો
Samir Ghavda
શ્રી ગોપાલ ઓરણી
અમારે ત્યાંથી દરેક પ્રકારના વાવણીયા મળી જાસે, મો.8866222101,9925395144
...વધુ વાંચો
શ્રી ગોપાલ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ સંજય વઘાસીયા
સોમનાથ એગ્રો એજન્સી - નિયો બૅટરી ઓપરેટેડ સ્પેશિયલ પંપ
➡️ વજન ઉચકવાથી છુટકારો ➡️ થાક નો લાગે ➡️ હાથથી ચાલતો બેટરી ઓપરેટેડ પંપ ➡️ 1 દીવસનું કામ માત્ર 2 થી 3 કલાકમાં કરી શકાય છે. ➡️ બેટરી ઓપરેટેડ ડબલ મોટર હાઇપ્રેસશ પંપ. ➡️ બાગાયતી પાકો માટે ઉપયોગી. ➡️ શાકભાજી જેવા કે રીંગળ, મરચી, ટામેટામાં ઉપયોગી કરી શકાય. ➡️ જાળીએ વવાતા પાકો કે મગફળી, મગ, અડળ, ચણા માટે ઉપયોગી. ➡️ ૪ થી ૬ નોઝલનો ઉપયોગ. ➡️ વાપરવામાં સરળ.
...વધુ વાંચો
Kirit Bhagwan Zala
ન્યૂ ધરતી ઓરણી વેચવાની છે
ન્યૂ ધરતી ઓરણી વેચવાની છે સાથે ૩૫ અલગ લોટર આવશે. ઓરણી સ્ટિલ+ ગેલવેનાઈજ મોડલ સાંતી ના લોઢિયા અને ચોરસ પાટલો બેય માં ફીટ થાશે 20 કિલો દાણા સમાય છે. ખાલી ઓરણી જ વેચવાની છે. 1 વર્ષ વાપરેલી છે સારી કંડીશન માં છે.
...વધુ વાંચો
સતિષભાઈ હમિરભાઈ સિસોદિયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ