Vijay Bhai ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દવા છાંટવાનું સુઝુકી વેચવાનું છે.
આનાથી ફકત ઘરની 15 વીઘા ની માંડવી માંજ છાંટેલ છે બોવ હાકેલ નથી.
એક દમ ટીપ ટોપ કન્ડીશન
દવા છાંટવાનો પંપ આખો સેટ
પંપ તથા નોજલું બધી નવી
ટાયર સાવ નવા
એન્જિન એક દમ ટીપ ટોપ કન્ડીશન માં
આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ.