સનેડો ટ્રેકટર વેચવાનો છે
સનેડા ની કંડીશન એકદમ સારામાં સારી છે ફ્રેમ મજબૂત અને જાડી છે એન્જીન પણ સારૂ છે . ટુકી જમીન ધરાવતા નાના ખેડુતો માટે ઉત્તમ છે
નાના ખેડુતો ને પોષાય એવા નજીવાં ભાવ મા આપવાનુ છે
વધારે વિગત માટે તેમજ કિમત જાણવા માટે ગમે ત્યારે કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને ફોટા પણ મંગાવી શકો છો
નોધ : લોઢીયો આપવા નો નથી જેની નોંધ લેવા વિનંતી
...વધુ વાંચો
હરેશ મકવાણા