ઘર વાડી પ્લોટ ના ડાર બોરવેલ મા સારુ પાણી મેળવવા જર્મન ટેકનોલોજી મશીન દ્વારા જમીન ભુગર્ભ સ્તર તપાસી સર્વે કરી બોર પોઈન્ટ નક્કી કરવામાં આવે છે, જેનાથી પાણી મળવાની શક્યતા વધી જાય છે, એક દિવસમાં 12 થી 18 વીઘા તપાસ કરી શકાય છે, તત્કાલ ચકાસણી શકય નથી માટે અગાઉ થી જાણ આયોજન જરૂરી છે, ગુજરાતનુ પ્રથમ સીસ્મોગ્રફિક વેવજ મશીન ડામર આરસીસી પેવર ડુંગર પથરાળ , સોસાયટી કે ઓછી જગ્યામાં ઉપયોગ કરી શકાય છે . જરૂર જણાયે 4 મશીન, પધ્ધતિ કામગીરી કરવામાં આવે છે આ વેજ્ઞાનીક હોય રસ અને સમજ હોવી જરૂરી છે. જમીન સ્તર રચના આધારે પાણી શક્યતા હોય છે, કોઈ ખાતરી આપવામાં આવતી નથી, 100 ટકા પરફેક્શન વિજ્ઞાન અને મશીનરી શબ્દ આવે ત્યાં બધે હોતું નથી. બોર દરો ડાર માટે પાઇપ રસો ડંડો, મોટર અને રોટર કેટલાની નાખવી borewell drilling સાઈઝ ઉંડાઇ વગેરે કે જેમણે તેમની જમીનમા ખુબ બોર કરાવ્યા છે તેના માટે ફ્રી મફત માર્ગદર્શન માટે સંપર્ક કરી શકો છો. જરૂર જણાય તો જ બોર કરવાની ભલામણ કરવામાં આવે છે, કુવા અને આડા બોર કસ કેટલા લાંબા અને ઉંડાઇ અને દિશા નાખવા તપાસવા ખુબ સમય લાગે છે. તેમાં ઇચ્છીત પરિણામ ઓછા મળે છે. અંતર અને વિસ્તાર પ્રમાણે ચાર્જમાં સામાન્ય ફેરફાર હોય છે.
₹8000
Safe. Simple. Local. That’s how deals happen on Piplana Pane.
Kasam Bhai Hingora
Login to view
Devbhoomi Dwarka, Gujarat
Mahesh Patel
Login to view
Rajkot, Gujarat
Keyur Mistry
Login to view
Rajkot, Gujarat
Bhima Khunti
Login to view
Porbandar, Gujarat
Ranabhai Madam
Login to view
Devbhoomi Dwarka, Gujarat
Jignesh Jotva
Login to view
Junagadh, Gujarat
Join India's largest agricultural classified platform! Buy, sell, and discover everything you need for farming.
Get instant access to thousands of agricultural ads
Browse ads, check prices, and connect with dealers
Sell your products or find what you need
Trusted by 1.5M+ farmers across India
Join India's largest agricultural classified platform!
Trusted by 1.5M+ farmers