Karu Humbal ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય વેચવાની છે બીજું વેતર પહેલા વેતર સાત લીટર દૂધ હતું ચારથી પાંચ દિવસમાં છે વિહાય તેમ છે ભાઈ સાવ શોધી છે કિંમત એક લાખ રૂપિયા ગામ ખારચીયા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ મુરલીધર હોટલ ખારચીયા