Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગાય વેચવાની છે
Ravindra Rathod
May 17 '25 11:13 AM
ગાય વેચવાની છે
Ravindra Rathod ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે થી ત્રણ દિવસની કાચી વેતર ત્રીજો આગલા વેતનમાં દૂધ પાંચ થી છ લીટર આપતી
₹ 25000
સ્થળ : ગડુ,માળીયા હાટીના,જુનાગઢ
View All
ગાય વેંચવા ની છે
જર્સી ગાય વેંચવા ની છે બીજું વેતર 8 મહિના ની ગાભણ છે જેની કિંમત રૂપિયા 50000 હજાર છે. કાલાવડ તાલુકાના નિકાવા ગામ છે રસિક ભાઈ મો.8780794575 વો.7567484228
...વધુ વાંચો
રસિક વાઘેલા
ત્રણ ગાય વેચવાની છે
ત્રણ ગાય વેચવાની છે
...વધુ વાંચો
Shyam Ahir
ગાય વેશવાની છે
ગાય આપવા ની છે ગાય તનમય નાની વીયાણલ છે બેય ટાઈમ ૪ ૪ લીટર દુધ છે નીચે વાછડો છે બેય ટાઈમ દોવરાવવા ની છુંટ કીમત જે આપવૂ હોય તેઆગલા વેતર નો વાછડો છે એ ભેગો આપવા નો છે ગાય સૂખી થાય ત્યાં આપવા ની છે
...વધુ વાંચો
Khoda Jamod
જરશી બોડી ગાય સે.બીજા. વેતર મા
ઉચાઈ લંબાય માપે.સે બીજા વેતર ની હોડકી સે ૮/૧૦/દિવસ ની કાચી સે પેલા વેતર મા 8+8 દુધ હતુ દોવામા સાવ સોજી.પોસી 45000 ફિકસ રહેશે
...વધુ વાંચો
મુકેશભાઈ સાનિયા
ખુટં વેચવાનો છે
કિંમત 15 હજાર રૂપિયા સે
...વધુ વાંચો
Vishal Karena
vachhdi deavani che
આચાર કારા લિલડી વાછડી સૂખી થાય ત્યાં દેવાની છે
...વધુ વાંચો
Ramesh Odedra
ગીર ગાય વેચવાની છે
નામ રોઝડી : - ચોથું વેતર , આઠમો મહિનો ચાલે, દોઢ મહિના માં વ્યાય, સાવ સોજી, ખાત્રીબંધ ગાય વેચવાની છે. ઘરની ગાય ની જ વાછડી ફૂલ ધ્વરાવેલ ને ઉછેરેલ છે. ૯ થી ૧૦ લિટર એક ટાઇમ નું દૂધ છે.
...વધુ વાંચો
Vijay Godhaniya
આ ક્રોસ જરસી હોડકી વેચવાની છે
આ જરસી વેચવાની છે 2 વેતર ૧૨ દિવસ ની કાચી છે
...વધુ વાંચો
નયન ભરવાડ
ગાયનુ શુદ્ધ ઘી વેચવાનું છે કિંમત
જે કોઈને લેવું હોય તે અમારો સંપર્ક કરે મોબાઈલ નંબર-6356706058 કોઈએ ં
...વધુ વાંચો
Vatsal Gajera
હોડકી વેચવાની છે
હોડકી વેચવાની છે બીજદાન કરેલ છે બે મહિના થયા અને એક કાબરી વાછડી સાથે આપવાની છે પોણા બે વર્ષ ની છે બંને સાથે આપવાની છે
...વધુ વાંચો
Pratap Dholetar
gir gay
gir gay vechava ni chhe pyor gir 8 mahina ghabhan 2 ju vetar
...વધુ વાંચો
Meet Ahir
ગાય વેસવા ની
9714270934 ત્રીજુ વેતર વ્યાની કાલ દૂધ 8 લીટર એક ટાઇમ નું નીસે વાસડી હાવ સોજી
...વધુ વાંચો
Yogesh Chbhad
બીજા વેતર માં ગાય વેસવાની છે.
વ્યાવામાં વીસ દિવસ ની વાર, એક ટાઈમ નું 6 લીટર દૂધ, બધીજ જવાબદારી થી દેવાની છે.
...વધુ વાંચો
Hardas Chocha
ગીર વાછડી
ગીર વાછડી વેચવાની છે ત્રણ મહિનાની છે
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
mobile number 9054549791
gay vesvani se
...વધુ વાંચો
Pratap Modhvadiya
તાત્કાલીક ગાય વેચવાની છે
ગાય વેચવાની છે તાત્કાલિક 5 લીટર દુધ હાજરમા 4 વેતર નીચે વાછડો 20 દિવસ ની વેહલ આચલ ની કમપલેટ દોવામા સાવ સોજી બધી જવાબદારી કિંમત ફિકસ છે ફેરફાર નય થાય
...વધુ વાંચો
Vanani Ranjit Bhai
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે વેતર ત્રીજું આઠ મહિના ગાભણી છે ફુલ જવાબદારી 6 લીટર દૂધ છે સાવ હોજી છે ગમે તે બાંધે ચોડે
...વધુ વાંચો
Kanu Bhai Pampaniya
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે 2 વેતર 5 દિવશ ની વીયાણેલ છે નીચે વાછડો છે 3..3..લીટર દૂધ છે હાલ વાછડો ધરાવતા કોઈ જાતનો ફોડ નથી કુલ જવાબ નથી વેચવાની છે
...વધુ વાંચો
Piyush Rabari
ગાય વેચવાની છે પેલું વેતર હોડકી
2 દીવસ થયા વીયાણી એના ગીર વોડકી છે નીચે વાચડો છે દોવામા સાવ સોજી છે
...વધુ વાંચો
Jatin નંદાણીયા
2 વરસની હોડકી વેચવાની છે
2 વરસની હોડકી વેચવાની છે કીમત 10 હજાર
...વધુ વાંચો
Shyam Ahir
3 var
8530062600
...વધુ વાંચો
Prakash Karmur
બીજું વેતર દસ દિવસની કાચી
બીજું વેતર દસ દિવસની કાચી આગલા 10 11 લીટર દૂધ હતું ફુડ વરાકની
...વધુ વાંચો
Roshn Makwana
હોડકી વેચવાની છે
15 દિવસ ની કાચી છે 2 વેતર છે 4 લીટર દૂધ એક ટાઈમ નું.
...વધુ વાંચો
Bharat Rabari
ગીર ગાય
ગીર ગાય વેચવાની છે. 4 મહીના ની વીયાનલ છે. 4 5 લીટર દુધ 1 ટાઈમ નુ 2.5 મયના ની ગાભણી છે નીચે વાછડો છે બધી જવાબદારી થી વેસવાની છે..
...વધુ વાંચો
Ajit Odedra
ગાય વેચવા ની સે દેશી
ગાય વેચવા ની સે દેશી સાવ સોજી સે ગમેતે બાધીલિયે દેશી ધોરી સે વેતર ..૩. જુ સે ભાયુ સોકરા ને બાયુ ને શુટ ગયા વેતર મા .સાડ. પાચ. લિટર દુધ હતુ .૨૦. દિવસ કાચી સે
...વધુ વાંચો
વિજય રાઠોડ
ગીર ગાય
ગીર ગાય બેસવાની છે સાવ સોજી ડોઢ મહિના વાર છે
...વધુ વાંચો
Ram Khunti
gay davani sa
gir gay davani sa 5 mahinani gabhani sa
...વધુ વાંચો
Bharat Barad
🐮 ગાય વેચવાની છે
9510164257 ગાય વેચવાની છે
...વધુ વાંચો
Prasant Suva
ગાય વેચવાની છે
૩ વેતર . ૯મહિનો ગાભન છે ૫.૫લીટર દૂધ
...વધુ વાંચો
Yagnik Nakum
ગાય
દુધ 5મહીનાનીવિયાલ
...વધુ વાંચો
મહેશભાઈ ઝાપડા
વાછડો
બીજ દાન નો ધન ખૂંટ વાછડો દેવાનો છે ફ્રી સાચવે ત્યાં કોઈ પણ આવકાર્ય છે
...વધુ વાંચો
Magan Bhai Lashkari
જય બાબારી સણગાર કાંડા વારા
શક્તિ ડિ હરીયાની 7567090108
...વધુ વાંચો
Shakti Hariyani
દીલીપભાઈ
2 વેતર 10 દી થયા વીઆણી દુધ 8 લીટર કીમત 70.000 હજાર
...વધુ વાંચો
Dilipbhai Shiyal
ગીર ગાય વેચવાની છે.
બીજું વેતર વીયાણી છે સાત લીટર દુધ છે કીંમત. 60. હજાર
...વધુ વાંચો
રામ વાઘ
વાશડી
કોય પણને વાશડી દેવાની હોયતો મફત
...વધુ વાંચો
મહેશ મેણિયા
ગીર હોળકીવેસવાનીછે
1 મહીનો15દીવસનોગાભછે
...વધુ વાંચો
કપિલ સાકરીયા
ગીર ગાય વેચવાની છે.
30 દિવસ માં વયાચે, 2 જુ વેતર વ્યાચે છે, 1 વેતરે 4.5 લીટર દૂધ હતું,
...વધુ વાંચો
Alpesh Sosa
ગાય વેચવાની છે
બે થી ત્રણ દિવસની કાચી વેતર ત્રીજો આગલા વેતનમાં દૂધ પાંચ થી છ લીટર આપતી
...વધુ વાંચો
Ravindra Rathod
ગાય
સાવ સોજી દોવા દયે 👉નીચે વાછડી 👉૩.૮ મહિના દિવસ ની વ્યાણેલી 👉૧. ૧૨ મહિના દિવસ ની ગાભણી 👉અત્યારે હાલમાં આખા દીવસ નું ચાર લિટર દૂધ 👉રૂબરૂ દોવરાવી ને લય જાવી 👉 ખોટ હોય તો પાછી મૂકી જાવી
...વધુ વાંચો
Pradip Ahir
ગાય વેચવાની છે
ચૌથું વેતર વ્યાસે 8 મહિના ની ગાભની છે સાવ સોજી
...વધુ વાંચો
Bhavesh Ahir
યેસફ કોસ ગાય વેસવાની સે
દુધ 8 થી 10 સે
...વધુ વાંચો
જયદેવ સિસોદીયા
ગાય
ગાય વેચવા ની છે 6.5 લિટર દૂધ 1 મહીના ની વાર વ્યાજમ ની દૉવા મા સાવ સૉજી
...વધુ વાંચો
Mahesh Mori
ગાયવેશવાનીછે
ગાભણીછેબીજુવેતર
...વધુ વાંચો
જગદીશ કાટોડીયા
g
ત્રીજુ વેતર ગાભણ સે 9 મહિના પૂરો 6 લીટર દૂધ આ નંબર ઉપર ફોન કરવો 8347202617
...વધુ વાંચો
Kaushik Ahir
ગાય વેસવાનીછે
બે વાસડી છે
...વધુ વાંચો
રણજીત કેશોદા
ગીર ક્રોસ
3 વેતર કાલે વ્યાણેલી છે આગલા વેતર 12 લીટર દૂધ હતું નીચે વાછડો
...વધુ વાંચો
Mehulbhai Kamliya
ગીર કોસ
ર જુ વેતર આગલાવેતરમા ૯ હતું ૧૦ દીની વાર સે હવે
...વધુ વાંચો
Bharat Bhai Odedara
ગીર કોંસ ગાય વેસવા ની છે
5 લીટર દુઘ 25 દીવસ ની વાણેલી સાવ સોજી નીસે વાસડી
...વધુ વાંચો
મુકેશ કામળિયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ