Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગીર ગાય
Ajit Odedra
May 12 '25 09:48 PM
ગીર ગાય
Ajit Odedra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય વેચવાની છે. 4 મહીના ની વીયાનલ છે. 4 5 લીટર દુધ 1 ટાઈમ નુ 2.5 મયના ની ગાભણી છે નીચે વાછડો છે બધી જવાબદારી થી વેસવાની છે..
₹ 17000
સ્થળ : ભડુલા,માણાવદર,જુનાગઢ
View All
વાછડી વેચવા વાની સે
૨ વરસ ને ૨ મહીનાની સે ઓરીજનલ કાંકરેજ એની માનું દુધ ૮ લીટર સે લેવા વાળા જ ફોન કરવો કીમત ફીક્સ સે સામે ખડેલી હોય તો સાટા કરવા સે
...વધુ વાંચો
Keshurbhai Jogal
gir gay 100% kabri
3varsh 5 mahina ni ghabhan che
...વધુ વાંચો
Mayur Katariya
ગાય વેચવાની છે.
૧૫ દિવસ ની વાર છે. ૧૦ લિટર દૂધ કરે.
...વધુ વાંચો
Ram Karavadra
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજુ વેતર નીચે વાસડી દૂધ 4 લીટર લેવી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
હરેશભાઇ ડોડીયા
આખા ગુજરાત માં ડિલિવરી કરી દેશું
🔴 આપના પશુઓ માટે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત લીલો ચારો 1️⃣તાઇવાન2️⃣કાળું નેપિયર 3️⃣હાફ રેડ નેપિયર 4️⃣ પાંદડીયા ની કાતરી મળશે. 🔴આખા ગુજરાત માં ડિલિવરી કરી આપશું 1️⃣પશુ પાલક મિત્રો હવે લીલા ચારા ની ચિંતા માંથી છુટકારો મેળવો. 2️⃣વાઠવા માં ઓછી મહેનત. 3️⃣બીજા બધા ચારા કરતા વધુ ઉત્પાદન અને વાવેતર માં કોઈ મજૂરી નહિ. 4️⃣સ્વાદ માં એકદમ મીઠું અને પોચું. દૂધ. ફેટ અને પશુના સ્વાથ્ય માં વધારો કરે. 5️⃣ ક્ષારીય તેમજ નબળા પાણી માં પણ સૌથી વધુ ઉત્પાદન આપતી વેરાયટી. 6️⃣એકવાર વાવેતર કર્યા પછી વારંવાર ખેડ બિયારણ અને મજૂરી નાં ખર્ચ માંથી છુટકારો. 7️⃣પહેલી કાપણી 60 દિવસે અને પછી ની કાપણી દર 45 દિવસે. 8️⃣એક વાર વાવેતર કર્યા બાદ 5 થી 6 વર્ષ સુધી સતત સારું ઉત્પાદન આપતી વેરાયટી. 9️⃣વધારા નાં લીલા ચારા ની સૂકવણી પણ કરી સકાય. 🔟ટપક ચિચાઈ માટે પણ અનુકૂળ 🔴સ્લીપ (કાતરીઓ) મેળવવા તથા વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો. 🔴જીજ્ઞેશ ભાઈ 🔴 મુ . ચૌટા તા કુતિયાણા જી પોરબંદર 🔴રાજકોટ પોરબંદર🔴 નેશનલ હાઇવે મો.9913157157
...વધુ વાંચો
Jignesh Kothiya
gay vechavani
pelu vetar 20/25 ni var che
...વધુ વાંચો
Shailesh Kapaiya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
...વધુ વાંચો
Bharat Kagada
વાછડી દેવાની છે
સવા બે વર્ષ ની છે , સાચવે તેને આપી દેવાની છે 9979640642
...વધુ વાંચો
Sani Borad
ખુટં વેચવાનો છે
કિંમત 15 હજાર રૂપિયા સે
...વધુ વાંચો
Vishal Karena
પેલું વેતર.તાજીવીહાલ
નીચે.વાચડી
...વધુ વાંચો
નાગદાન જાદવ
નૅપીયર વાઢીયું ૧00
➡️દેશી ગીર અને કાંકરેજ ગાય માટે, ➡️ડુંડા પોચા આવે, પાનની વધુ સંખ્યા વધુ વધુ માહિતી માટે સંપર્ક કરવો : ગામ : પિંગલવાડા, જિલ્લો: વડોદરા 9825307751
...વધુ વાંચો
Vipul Shah
ગાય વેચવા ની છે
1 વેતર નીચે વાછડી છે 3_4 લીટર દૂધ છે કિમત મા ફેરફાર થય જશે
...વધુ વાંચો
Sahil Ahir
e
Sajjan Singh
...વધુ વાંચો
Rajubhai Gohil
ગીર ક્રોસ જર્સી ગાય
ગીર ક્રોસ જર્સી ગાય ઊંચાઈ લંબાઈ પૂરી 20 દિવસની કાશી ૬૦ હજાર રૂપિયા ગયા વેતર 8 9 લિટર દૂધ હતું
...વધુ વાંચો
Fatubha Barad
ગીર હોડકી
પેલ વેતરી વાછડી છે અઢી મહિના ની ગાંભની છે
...વધુ વાંચો
Chirag Gadhavi
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે સાવ ફીરીમા દેવા ની છે સુખી થાય નીયા દેવા ની છે લેવેચ કરે એને નથી દેવા ની ચાર મયના ની ગાભણી છે વીડીયો ફોટા મોકલ વામા આવસે નય
...વધુ વાંચો
Pratipal Sinh Jadeja
ગીરક્રોસ. ગાય વેચવાની છે
વેતર 1 5દિવસ યાનલ નિશે વાશડી હાલ માં દૂધ સવાર/સાંજ 7.5/8લિટર આવે જે કોઈ ને લેવી હોય તે આ નંબર પર કોલ કરે mo 7984978363 કિંમત ફિક્સ શે ફોટા વિડિઓ મોકલ વામાં નઈ આવે રૂબરૂ જોઈ જવી
...વધુ વાંચો
Hardik Solanki
ગાય
વિહાવામા 10/15 દિવસ ની વાર છે 2 ગાયું ને
...વધુ વાંચો
Jaydeep Savariya
ગીર વાછડી કાબરી
1/5 વર્ષ ની છે
...વધુ વાંચો
Chavda Pravin Bhai
gai
000
...વધુ વાંચો
Vishalsinh Chauhan
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે પાંચ મહિના ગાભણ
...વધુ વાંચો
Raju Meghanathi
gay davani sa
gir gay davani sa 5 mahinani gabhani sa
...વધુ વાંચો
Bharat Barad
10થી12દીવસની કાસીસેતીજુ વેતર
વૈશેટોટલ જવાબદારી
...વધુ વાંચો
Deva Gala Katara
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર વાહે આગલા વેતર માં 7લીટર દુધ હતું દોવામાં સાવ સોજી 6 દીવસ ની કાસી છે લેવા ની હોય તો આ નંબર ફોન કરો 9023748497
...વધુ વાંચો
રાજુ કોડીયાતર
ગિર ગાય
દુધ 10 10 લિટર
...વધુ વાંચો
Hitesh Bariya
હોડકી વેચવાનું છે
સોનકપીલા હોડકી વેચવાની છે
...વધુ વાંચો
Pravinbapu Aparnathi
hf gay 2
1 . કાળી ગાય 2 જુ વેતર વ્યાસે. 3 દિવસ ની કાચી છે. આગલા વેતર મા 7 લીટર દૂધ હતું. 2 . લાલ ગાય 3 જુ વેતર વ્યાસે. 25 દિવસ ની કાચી છે. આગલા વેતર મા 9 લીટર દૂધ હતું.
...વધુ વાંચો
Chauhan Yuvrajsinh
gay pchr desi soji 3 vetr
gay pchr desi soji 3 vetr se 8viyase full javb dari vari koy folt nth chro nthi etli aapvani se sukh maa 5litr duth se bov sari ghre rakh vajivi velate pila
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
ગાય વેચવાની છે
ગાયત્રી જુવેતર ગાભણ છે ત્રણ ચાર દિવસની કાચી છે દૂધ આગલા વચ્ચે માં પાંચ થી છ લિટર આપતી
...વધુ વાંચો
રોહિત રોહિત
એચ. એફ. ગાય વેચવાની છે
2 vetar 10 liter dudh 10 divas ni var che
...વધુ વાંચો
Raja Jogal
gay
4 ચોથું વેતર છે
...વધુ વાંચો
Ashok Dangar
gay vesvanise
biju veter vyase sav soji 8 divas ni var
...વધુ વાંચો
Mayur Modhavadiya
ગાય વેચવાની છે
ગાય પેલા વેતર માં છે સાવ સોજી છે લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Natha Karavadra
ગાય
દૂધ 8 થી 9 લીટર 7 દિવસ ની વાર
...વધુ વાંચો
કથડભા પઢીયાર
ગીર ક્રોસ
3 વેતર 3 દિવસ ની વિયાણેલી 7 લીટર દૂધ નીચે વાછડો
...વધુ વાંચો
Mehulbhai Kamliya
આ ગાય વેચવાની છે તાજી વયા ગયેલી
સાત સાત લીટર દૂધની છે વાસડો ઉસાઈ લંબાઈ સારી
...વધુ વાંચો
Kano Mandir
Jarshi vasdi
Jarshi vasdi vechvani chhe 3.5 Varsh ni chhe 9 mahinano gabh chhe 1 vetar chhe save soji chhe Levi Hoyto J call karvo
...વધુ વાંચો
Rajveer Parmar
ગાય વેચવા ની
ગાય વેચવા ની સે વેતર . બિજુ વિયાસે દોવા મા સાવ સોજી ગમે તેને દોવા સુટ પેલા .વેતર મા .પ..પ. લીટર .દુધ હતુ સવાર સાજ સે ફુલજવાબબદારી . ગામ માણાવદર નામ અશોક મો નં . ૮૪૮૮૯૨૫૨૨૨ આમાજ ફોન કરવો ભાઇ.માણાવદર જોવા મલસે
...વધુ વાંચો
વિજય રાઠોડ
ઓરિજનલ ગીર વોડકી વેચવાની છે
સોન કપિલા ભાવનગર બ્લડ લાઇનની ગીર વોડકી 3 વર્ષ ની છે વેચવાની છે દોઢ મહિનાની ગાભણ છે તેની માનું એક ટાઇમ નું દૂધ ૭ લિટર હતું
...વધુ વાંચો
Raj Ahir
ગીર હોડકી વેંચવા ની છે
ગીર હોડકી વેચવાની છે લંબાઈ ઊંચાઈ પોરી છે પેલ વેતરી છે સાવ સોજી છે ગાભની છે ં
...વધુ વાંચો
Katariya Laxman
vasdi vesava ni se
2 varsa ni se
...વધુ વાંચો
Nilesh Keshu Karavdara
gaya
5 લિટર દૂધ 3 અસારી 2 મહિના ની વિયાનેલ કિમત ફિકાસ સે લેવી હોય તો જ ફોન કરો ભાઈ
...વધુ વાંચો
Lakhan Maher
યોરીજલ ગીર ગાય વેચવાની સે
ફોન 8160535997 કિમત 35 હજાર
...વધુ વાંચો
વિરમભાઈ બાટવા
khadeli
1 વેતર ખડેલી દેવાની સે નીચે દેવરાજ ની પાડી
...વધુ વાંચો
Dilip Kamaliya
ગાય અને બે વાસડી આપી દેવાની છે
ગાય ૩ મહિના ગાભણી દોઢ લીટર દૂધ હાજરમાં સાવ સોજી અને બે ગીર વાંસડીયુ છે સાચવે હોય એવા
...વધુ વાંચો
Rudra Patel
15000
6351605783
...વધુ વાંચો
Rohit Rabari
ગાય
૩ વેતર વ્યાણી સાવસોજી બધી જવાબદારી નીચે વાછડી ૩ .૮ મહિનાં થયા વ્યાણી ૧ ૧૨. મહિના ગાભણી અત્યારે આખા દિવસ નું ચાર લિટર દૂધ કરે 👉( રેઢિયાળ ની જેમ રખડાવવી હોય એ કોલ ના કરે )
...વધુ વાંચો
Pradip Ahir
2 વેતર 8 દિવસ ની કાચી
5 લિટર દૂધ
...વધુ વાંચો
Parmar Ramesh Bhai
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ