Vijay Godhaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
નામ રોઝડી : - ચોથું વેતર , આઠમો મહિનો ચાલે, દોઢ મહિના માં વ્યાય, સાવ સોજી, ખાત્રીબંધ ગાય વેચવાની છે. ઘરની ગાય ની જ વાછડી ફૂલ ધ્વરાવેલ ને ઉછેરેલ છે.
૯ થી ૧૦ લિટર એક ટાઇમ નું દૂધ છે.