Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેતીની જમીન લે-વેચ
ગુજરાત
રાજકોટ
જમીન લે વેચ માટે મલો ભાયાવદર
Lalo Khambhala
Mar 16 '25 09:11 PM
જમીન લે વેચ માટે મલો ભાયાવદર
Lalo Khambhala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જમીન લે વેચ માટે મલો ભાયાવદર ભાંખ
₹ 918799
સ્થળ : ભાયાવદર,ઉપલેટા,રાજકોટ
View All
જમીન વેચવાની છે
3.2 વીઘા જમીન વેચાણ કરવા ની છે પ્લોટ થાય તેવી જમીન છે ગામની વચ્ચે ગામ ધામળેજ તાલુકો સુત્રાપાડા જી ગીર સોમનાથ ખરીદવા માટે કૉલ કરો
...વધુ વાંચો
Raj Raj
જમીન વેચાણા બાબતે
તાત્કાલિક જમીન વેચવાની
...વધુ વાંચો
Nirav Garala
ખાણ
લીજ વેચવાનીછે 97260 15013
...વધુ વાંચો
Salim Noyda
જમીન વેચવાની છે
11.5 કુલ જમીન બોર કનેક્શન
...વધુ વાંચો
Bharat Bhai Luva
જમીન લે વેચ માટે મળો
તાલાળા ગીર વિસ્તારમાં જમીન લેવા માટે મળો અમરેલી ધારી વિસાવદર જમીન લેવા માટે મળો તાલાળા વિસ્તારમાં ફુલ લોકેશન ફાર્મ લેવા માટે મળો ખુલી જમીન અથવા આંબાવાડી જમીન લેવા માટે મળો
...વધુ વાંચો
Ram Bhai Gadhvi
જમીન લે વે ઘેડ વિસ્તાર
કોન્ટેક્ટ કરો :- 9727315475
...વધુ વાંચો
Ramji Kindarkhediya
જમીન વેચવાની છે, લીલવા ગીર
લીલવા ગીર, તાલુકો મેંદરડા, ૧૩.૫ વિઘા, કુવો, બોર, ૨ રૂમ, રસોડુ, સાંડાસ, બાથરૂમ,ગોડાઉન, ૩૦+ આંબા, ૪૦+ નારીયેળ, અન્ય ફળ ઝાડ, સિંહ દીપડા દર્શન થઈ શકે એવું કુદરતી લોકેશન
...વધુ વાંચો
Dilipsinh Dhana
જમીન વેચીવા ની છે
જમીન વેચીવા ની છે વીધા ૫ ્૨૩ ફુલ પાણી વારી એક વિધાનો ભાવ ૮૦૦૦૦૦છે
...વધુ વાંચો
Maganlal Vachhani
8.8 વિઘા જમીન વેચવાની છે
ગોસાબારા, રિસોર્ટ ની નજીક, લોકેશન વાળી
...વધુ વાંચો
હિતેશ ઓડેદરા
જમીન વાવવા માટે જોઇએ છે
જમીન વાવવા માટે જોઇએ છે ઉધડ અથવા ભાગ માં જુનાગઢ કેશોદ માંગરોળ ની આજુબાજુ મા જમીન જોઈએ છે
...વધુ વાંચો
Narendra Bhai Keshod
જમીન વેચવા ની છે ૧૫ વીઘા
કુતીયાણા માં રોડ ટચ ફોરલેન માં ચાર રૂમ ગોડાઉન ૧ ઢારીયુ૧ બે કુવા બે કનેક્શન
...વધુ વાંચો
Jethabhai Bheda
જમીન રાખવાની છે
૨૦ થી ૧૫૦ વીધા હોય તો ચાલે પાણીવારી
...વધુ વાંચો
Milan Ahir
જમીન
જમીન વેચવાની છે. ૫ વીઘા.. ૪૦૦૦૦૦( ચાર લાખ) વાવ લાઇટ કનેક્શન રવીરાજસિંહ..
...વધુ વાંચો
Jethava Ravirajsinh
ગોરખમઢી માં પ્લોટ વેચવાની છે
ગોરખમઢી ગામથી વેરાવળ તરફ જતા સરસ્વતી હાઇસ્કુલ ની સામે ઓવરબ્રિજ ની અંદર જતા સર્વિસ રોડ ઉપર આવેલી બિન ખેતી થયેલી જમીન પર 3500ગજ ના 2પ્લોટ વેચવાના છે 2000એક ગાજનો ભાવ રોડ saidno અંદર નો ભાવ 1500 એક ગજના દુકાનો ગોડાઉન વેર હાઉસ બને તેમ છે ફોન કરો 9426536686
...વધુ વાંચો
મહેશ જમનાદાસ ભીમજીયાની
રોડ ટસ જમીન વેશવાની છે
કડેગી રેવદરા રોડ ટસ જમીન વેશવાની છે 8 વીધા
...વધુ વાંચો
Jadeja Devabhai
જમીન વેચવાની છે ,7 વીઘા છે.
ગામની નજીક છે ,રોડ ટચ છે .પીવાનો કુંડો, વાપરવાનો કુંડો, સંડાસ બાથરૂમ, બે પાકા મકાન,(૧૦૦ ફુટ) કુવો, (૫૫૫ ફુટ) બોર, પ્રાઇવેટ કનેક્શન, ત્રણ પારાનું પાણી છે, મુરૂભાઈ : ૯૯૭૮૫ ૬૦૪૬૩
...વધુ વાંચો
Murubhai Karena
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે તા: ધોરાજી જી: રાજકોટ ગામ: નાગલખડા વીઘા: સાડા અઢાર ભાવ: એક વીઘાના દસલાખ ગામથી તદ્દન નજીક, કાયદેસર રસ્તો,ફૂલનેસર પાણી ,સ્વતંત્ર બોર, સ્વતંત્ર 12.50 એચપી નું કનેક્શન
...વધુ વાંચો
દિપક કાલરિયા
jamin veshvani se36 vidha
દલાલ ભાયો આવકાર્ય 36 વીઘા ફરતી વયડી પાકી 6થરની બે કુવા બે બોર બે ધારીયા 12*36.પીઠીયા વારુ 12*40.પતરા વારુ બે ગોડાઉન 15*40.પતરા વારુ 15*45.નરીયા વારુ મંજુર ને રેવા માટે 4 રુમ બેય કુવા પાસે એક એક ઓયણી 10*10 ની પીઠીયા વારી બે લાયટ કનેકસન રોડ થી 1.5કીલોમીટ
...વધુ વાંચો
Arjan Vasra
જમિન વેચવા ની છે પાણી વારી
વેલા તે પેલા એક શેઠે 25 વિધા રોળ થી બીજૂ ખેતર લાયટ કનેક્શન છે એક કૂવો છે 35 ફૂટ દોજીયૂ પાણી કારદકાર નૂ છે એક મોટૂ તરાવ છે મકાન છે બે રૂમ બે ઓશરી એક રશોડૂ નામી મેળીયૂ છે શડાશબાથરૂમ છે બધી શૂવિધા છે જમિન ગામ ધૂન છે એક વિઘા નો ભાવ 700000 લેવિ હોય એ ફોન કરે 95588 99653
...વધુ વાંચો
હીયાન આહીર વારોતરીયા
જમીન વેચવા ની છે
પોણા 13 વીઘા ફરતો વડો પાકો ૧૦૫ ફુટ કુવો ત્રણ મોસમ નું ફુલ પાણી સીસી ટીવી કેમેરો લેજર રેવલ કરાવેલ (૭.૫ HP પ્રાઇવેટ T.C)
...વધુ વાંચો
Raj Odedra
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે વિઘા 6.75 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 9.5 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 10 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 12.5 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 7.43 છે સીમ વિસ્તાર પાટાની બાજુ દડમા આવેલી છે લાઈટ કનેક્શન 5 હોષ પાવર નુ રસ્તો ગાડી મારગ છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની હજી પણ અલગ અલગ જમીન નંબર ઘણા બધા છે આના ભાવ પણ અલગ અલગ રીતે છે
...વધુ વાંચો
ભીખન ભાઈ વીરા ભાઈ કોડીયાતર
Jamin levech
koy pan prakar ni jami levech
...વધુ વાંચો
Manish Chavda
૫ વિઘા જમીન વેચવાની છે.
૫ વિઘા જમીન ની અંદર કૂવો, લાઈટ તેમજ પાણી ની લાઈન અને પાણી ની પણ સુવિધા છે.
...વધુ વાંચો
Nilesh D. Kuchhadiya
જમીન વેચવાની છે
ગામ:શેત્રુજી વડાળા તાલુકો:વિસાવદર 21 વીઘા જમીન વેચવાની છે સગવડ:વાડીએ મકાન રહેવા લાયક અને પીવીસી પાઈપ જમીન મા નાખેલી છે કૂવો કનેક્શન આજીવન પાણી ખૂટે નહિ ઓઝત ડેમ ની બાજુમા mo:9638302216
...વધુ વાંચો
Bharatbhai Vadhiya
જમીન લે વેચ માટે મલો ભાયાવદર
જમીન લે વેચ માટે મલો ભાયાવદર ભાંખ
...વધુ વાંચો
Lalo Khambhala
ખેતી લાયક રોડ ટચ જમીન.
જમીન અઢી (2.5) એકર છે. રોડ ટચ છે. નસવાડી-દેવલિયા હાઇવેથી 250 મીટર દુર અને સાવલી વાળા રોડને ટચ. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 21 કિલોમીટર દુર. વાડીએ બોર, મોટર, ફુલ પાણી. ગોરાટ જમીન. કિંમત 1 કરોડ 70 લાખ. હાલ વાવેતર કપાસ છે. જુની શરત અને ખાતામાં એક જ નામ.
...વધુ વાંચો
મનુભાઈ સગર
જમીન વેચવાની છે
10 વિઘા એક શિજન થાય જુવાન ચણા ધાણા મગ
...વધુ વાંચો
ભાવેશભાઈ માલમ
વાડી
21 વીઘા વાડી છે. ત્યાર બંગલો છે પ્લાન થી બનાવેલો . 5 રૂમ 3 રસોડા 3 હૉલ . 2 ગોડાઉન મોટા. 2 ઢોર ના ઢારિયા . 15 ઢોર બંધાઈ એવડા. 1 બોર . બોર માં નેસર પાણી . 475 ફૂટ પાણી. કાર દુકાર નું પાણી. રસ્તા માં કાઠે. રસ્તો રાણા સાહેબ બાપુ રેકોર્ડ માં બોલે. 1 વાવ 80 ફૂટ . 6 થી 7 વીઘા ખરાબો આવે . ગામ થી 3 વાડી. લેવાની હોય તો જ ફોન કરવા . . નંબર 9714345588
...વધુ વાંચો
Dipak Vagh
જમીન વેચ વાની છે14.3વિઘા
બે કૂવા બે સીજન પૂરતું પાણી ને વયડી પેક ધરમપુર ને સણોસરા વચ્ચે રોડ તચ ભાવ કઈ ફેર ફાર નાઈ થાય નબર 9316386482
...વધુ વાંચો
Shiraj Lakha
જમીન લે-વેચ માટે મળો
અમરેલી જિલ્લામાં અથવા આજુ બાજુના ગામમાં જમીન લેવી અથવા વેચવા કમિશન ઉપર મળી જાશે
...વધુ વાંચો
સિદ્ધાર્થ વાળા
જમીન વેચવાની છે,7 વિઘા જમીન છે
વાપરવાનો કુંડો,પિવાનો કુંડો, સંડાસ બાથરૂમ,બે પાકા મકાનો,કુવો, બોર, પ્રાઈવેટ કનેક્શન, ત્રણ પારાનું પાણી છે.
...વધુ વાંચો
Karena Murubhai
૧૮.૫ વિઘા ૧વિઘા ના ૧૧ લાખ
૧ કુવો ૧ બોર ૩ વિઘા નો કેરી બગીચો કેનાલ ની બાજુમા નદી ની બાજુમા
...વધુ વાંચો
Hardik Dadhaniya
જમીન વેચવાની છે
ફૂલ પાણી, ૬.૫ વિઘા, જુનાગઢથી ઘંઘુસર જાતા રોડ થી બે ખેતર અંદર. પુરી માહિતી માટે આ નંબર માં ફોન કરવો.7096702286
...વધુ વાંચો
Rajshibhai Divraniya
જમીન લે વેચ
જમીન લેવા કે વેચવા મેસેજ કરો કમિશન 1%
...વધુ વાંચો
પરબતભાઇ આહીર
jmin mate mdo
bija pase kbjo hoy tevi jmin deva pate mado gir Somnath Jilla ma ok nam rjak Bhai mo :-7202060433
...વધુ વાંચો
રજક ભાઈ બ્લોચ
જમીન વેચવા ની છે
કાયદે સર રસ્તો (રાજ મારગ) 2 કેનાલ સાવ નજીક માં પાકો કૂવો લાઈટ કનેક્શન 5 થી 6 વીઘા ખરાબો 19.2 વીઘા કાયદેસર સામે 20 થી 25 ટકા જેટલું ખાલી પોરબંદર માં જ પ્લોટ ચાલે
...વધુ વાંચો
Manish Keshwala
khety ni jamin
15 vigha jamin Ane 10 vigha jetli padtar jamin total 25 vigha jetli vaveter layak jamin vechvani se palakhda thi keshav modhvada jata 2line rasta par rod tach jamin se dem manthi paip laine nakheli se light kaneksan pan se dem par 3 mosam nu Pani dem ma thi ave se jene levi hoi te rubaru joi jay
...વધુ વાંચો
Raaj Keshvala
જમીન
જમીન ગીર વિસ્તરમાં સાસણ દેવળીયા પાર્ક ની આજુ બાજુ જમીન લેવા માટે કોન્ટેક્ટ કરો. મો:૯૯૨૫૭૪૦૨૨૦
...વધુ વાંચો
Devraj Bhai Mori
9 aekar jamin che
vashu gam dwarka pase 3 sijanu Pani che farte vando che mathe makan che layt kandinsan. che badhi suvidha che
...વધુ વાંચો
Vikaram Der
ખાતેદાર થવા માટે જમીન લેવી છે
ખાતેદાર થવા ઓછી કિંમત ની જમીન લેવી છે. 1 વિધા 1.5 થી 2 લાખ સુધી નો હોય તેવી જમીન જોઈએ છે
...વધુ વાંચો
શબ્બીર હથિયારી
જમીન વેચવાની છે માણાવદર
જમીન વેચવાની છે માણાવદર જુનાગઢ રોડ થી અંદર લગભગ ત્રીજું ખેતર માણાવદર થી ફક્ત બે કિલોમીટર 15 વીઘા એક વીઘા ની કિંમત દસ લાખ એકાવન હજાર રાખેલી છે એક બોર એક કૂવો ખૂબ જ કાળી માટી
...વધુ વાંચો
કમલેશ પટેલ
જમીન
આ જમીન વેચવાની છે રોડ ટચ ગામના પાદરમાં ગામથી 500 મીટર જ દૂર ફાર્મ હાઉસ પણ બની શકે જૂની શરતમાં છે બે બોર લાઈટ કનેક્શન સાડા સાત વીઘા ખાતેદાર વાવેતર 12 વીઘા એક જ સેઢે છે
...વધુ વાંચો
Ajay Muchhadiya
25 વીઘા પાણી વારી જમીન વેચવાની
જમીન વેચવા ની છે 25 વીઘા પાણી વારી છે ગામ થી 1.5 km થાય રેવા માટે બે મકાન છે બે દાર છે એક કૂવો છે ગામ માનપર ધારાગર આખી જમીન 25 વીઘા કુલ 17000000 માં દેવાની છે જેમાં થોડોક ફેરફાર થઈ જાશે
...વધુ વાંચો
Ram Chavda
ઝાંઝરડા ચોકડી થી દસ કિમી ને ખુણે
એટલે વિઘા સાડાબાર કુવો કનેક્શન નેશરપાણી સોના કર્તા સવાઈ સર્વે કોયલી નવા બાયપાસ થી ટુ વ્હીલર લઈને જતા દસ મિનિટ નિ શ્રણ ભરમાં આવિ જતો ફાર્મ વેચવાનું છે મેરખીઆતા બાલોટવાળા જુનાગઢ 97234.51703
...વધુ વાંચો
મેરખી હુણ
જમીન લેવાની છે
૮થી૧૦વિઘાજમીનલેવાનીછે જામજોધપુર તાલુકાના ગામ ડામા ભાણવડ તાલુકાના ગામ ડામા
...વધુ વાંચો
ઉકાભાઈ ઉલવા
ફાર્મ હાઉસ થાય તેવી જમીન
ભાણવડ નો સર્વે નંબર ભાણવડ થી ૨ કિલોમીટર ના અંતરે આવેલ છે ભાણવડ સઈ દેવળીયા ડામર રોડ ટચ સાડા નવ વીઘા કૂવો ૭૦ ફૂટ...૩ મોસમ નું નેસર પાણી લાઈટ કનેક્શન ગોડાઉન..૩૦x૧૫ જમીન ની ૩ સાઈડ રસ્તો તાર ફેનસિંગ કરેલ કંપલિત __________________________________________ મારી પોતાની જમીન છે .. દલાલ ભાઈ ઓ આવકાર્ય છે.. ભાવેશ પટેલ મો.નો.૯૧૦૬૧૪૬૭૮૭
...વધુ વાંચો
Bhavesh Patel
જમીન લેવા અથવા વેછવા માટે મળો
જમીન લેવા અથવા વેછવા માટે મળો - પૉરબદર ,ભાણવટ , રાજકોટ , ચોટિલા
...વધુ વાંચો
Arjan Bhai Modhvadiya
ખેતી ની જમીન વેચવા ની છે
ગામ ફુલરામા જમીન વીસ વિઘા ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા વિઘા ના ઘેડ ની જમીન છે
...વધુ વાંચો
Mayur Bariya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ