Ajay Muchhadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ જમીન વેચવાની છે રોડ ટચ ગામના પાદરમાં ગામથી 500 મીટર જ દૂર ફાર્મ હાઉસ પણ બની શકે જૂની શરતમાં છે બે બોર લાઈટ કનેક્શન સાડા સાત વીઘા ખાતેદાર વાવેતર 12 વીઘા એક જ સેઢે છે