• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • કાનજી ભાઈ ગજેરા

  • Nov 15 '23 06:01 PM

ખૂબ જ સારી કન્ડિશનમાં સનેડો છે

  • કાનજી ભાઈ ગજેરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જો તમે લેવા માગતા હોય તો અમારો સંપર્ક કરો. 10.5 નું એન્જિન છે


સ્થળ : જાંબુડા,વિસાવદર,જુનાગઢ

હેવી સનેડો વેચવાનો છે
10.5 નું હેવી turbo એન્જિન છે એકદમ નવો છે અને ખાલી 8 જ મહિના વાપરેલ છે હજી 4 મહિના ની એન્જિન, હાઇડ્રોલિક અને bettry ની ગેરંટી બાકી છે full જવાબદારી સાથે આપવાનો છે 2024 નુ મોડેલ છે ચિત્તલ, અમરેલી ની બનાવટ છે ટાયર પણ 95% જેટલાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લેવાં આવો ત્યારે complete check કરવા નિ છૂટી સે મહિન્દ્રા યુવરાજ ની હેવી સીટ છે બોલેરા નું depression છે સેલ્ફ સ્ટાર્ટ છે એમાને એમાં 4 ઇંચ નાં ગાળા ની નાની મોટી જારી થઈ શકે બાવડું નો ડગે એ માટે સાકર બનાવેલ છે સાધન પણ છેઃ તુંગુ, પાંચ દાઢા, રાપ, નાની મોટી ખેડ કરવા દતી નાં ફારવા છે અને ખાતર વાવવા માટે ઓરની , તુંગા માં મોટી જારી કરવા ફોલ્ડિંગ વાળા બે ટુંગા અને મોરપગા વગેરે. નોધ- હજી વેચાયો નથી વેચાશે તો જાણ કરવા આવશે 1 લાખ માં લેવો હોય તો ફોન કરવો નઈ જે આમાં કીંમત લયખી છે એમાં લેવો હોયતો જ ફોન કરવો એમાં થોડો ઘણો ફેરફાર કરી આપીસુ સનેડો લેવા માટે 9974428086 પર call કરવો
...વધુ વાંચો
Karan Makvana
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.