Raju Maru ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
(1) કામ છે સોલાર પેનલ માં એમાં પ્લેટ લગાડવાની હોય છે નટ બોલ થી
(2)પગાર છે. 14500. 8 કલાક કામ કરવાનું છે + OT છે
(3)રેવા જમવાનું કંપની ઉપર છે
(4) ડોક્યુમેન્ટ માં 👉 મોબાઈલ નંબર લીંક હોવો જરૂરી છે આધાર કાર્ડ માં અને પાસપોર્ટ સાઇઝ નો ફોટો મોકલે.
(5)કામનું લોકેશન 👉 ભુજ (ખાવડા)
6) એક ટીકીટ અમારી પર રહેશે.
7) ગેટ પાસ ના 250 G PAY કરવા ના રેસ