• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Hemat Ravaliya

  • Nov 13 '23 09:38 PM

ટ્રેક્ટરનું કામ હોય તો કેજો ડ્રાઇવર

  • Hemat Ravaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ટ્રેક્ટરના ડ્રાઈવર ની જરૂર હોય તો કેજો રોડ રસ્તામાં હોય તો કેજો લોડર રાખવાનું હોય તો આપણે જીસીબી પણ શીખવું છે કોઈને સારી દુકાનમાં પણ રહેવું છે હોય તો


સ્થળ : હોથીજી ખડબા,જામજોધપુર,જામનગર

Wireman & electrician
ઇલેક્ટ્રિશિયનની જવાબદારીઓ (Job Responsibilities in Gujarati): 1. વિદ્યુત સ્થાપન કામ – ઘરો, ઓફિસો અને ઉદ્યોગોમાં વાઇરિંગ, સ્વિચ, પ્લગ, લાઇટ અને પેનલ બોર્ડનું ઇન્સ્ટોલેશન કરવું. 2. જાળવણી (Maintanance) – ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સનું નિયમિત નિરીક્ષણ અને જરૂરી મરામત કામ કરવું. 3. ફોલ્ટ શોધવી અને ઉકેલવી – શોર્ટસર્કિટ, ઓવરલોડ અથવા કોઈપણ વિદ્યુત ખામી શોધવી અને તેને સુધારવી. 4. ડ્રોઇંગ અને ડાયાગ્રામ મુજબ કામ કરવું – ઇલેક્ટ્રિકલ ડ્રોઇંગ અને લેઆઉટ મુજબ સંકલન કરવું. 5. સેફટી અનુસંધાન – તમામ કામકાજ દરમિયાન વિદ્યુત સલામતી નિયમોનું પાલન કરવું. 6. ઇલેક્ટ્રિકલ સાધનો અને ટૂલ્સનું યોગ્ય ઉપયોગ – મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ટેસ્ટિંગ ટૂલ્સ અને ઇન્સ્ટોલેશન સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો. 7. મટિરિયલ અને વર્ક સ્ટેટસ રિપોર્ટ કરવો – ઉપયોગમાં લેવાયેલું મટિરિયલ અને પૂર્ણ થયેલ કામ વિશે રિપોર્ટ તૈયાર કરવો. 8. ટીમ સાથે સંકલન – અન્ય ટેક્નિશિયન અથવા એન્જિનિયર સાથે મળીને કામ કરવું.
...વધુ વાંચો
Dinesh Kothiya Ahir
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.