સતિષભાઈ હમિરભાઈ સિસોદિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ન્યૂ ધરતી ઓરણી અને લોઢીયો અને ઘોડી વેચવાના છે
ભાવ માં ફેરફાર થય જાય છે.
સાથે ૩૫ અલગ લોટર આવશે.
ઓરણી સ્ટિલ+ ગેલવેનાઈજ મોડલ
સાંતી ના લોઢિયા અને ચોરસ પાટલો બેય માં ફીટ થાશે
20 કિલો દાણા સમાય છે.
84 ઈંચ નો લોઢીયો છે.
1 વર્ષ વાપરેલી છે
સારી કંડીશન માં છે.