Murlidhar Agriculture ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
*પ્રિય ખેડૂત મિત્રો*
*ટ્રેક્ટર તથા ખેતી ઔજાર માં મળતી ખેતીવાડી શાખા માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ:- ૧૫/૦૫/૨૦૨૫ (ગુરુવાર) નો રોજ હોવાથી - જે પણ ખેડૂત મિત્ર ને અરજી કરવાની બાકી હોય તો મને પર્સનલ માં ડોક્યુમેન્ટ મોકલીને અરજી કરાવી લેવી*