Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
બિયારણ - દવા
ગુજરાત
જુનાગઢ
tarsegda.ne.magfale.vesvanese.
Meraman Patat
Jan 13 '25 02:10 PM
tarsegda.ne.magfale.vesvanese.
Meraman Patat ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
4.khade.vadhese
₹ 27200
સ્થળ : ભંડુરી,માળીયા હાટીના,જુનાગઢ
View All
G22 મગફળી ના દાણા વેચવાના છે.
G22 મગફળી ના દાણા બિયારણ માં વેચવાના છે. ફુલ ખાતરી બંધ 51 નો ઉતારો. 1 મણ ના 2100
...વધુ વાંચો
Ajim Sandh
G20 મગફળી
G20 મગફળી વેચવાની છે
...વધુ વાંચો
Sagar Kodiyatar
Vermi compost
best quality buy karva mate call karo 9429381226
...વધુ વાંચો
Rushil Patel
મગફળી
જી 45 મગફળી બીયારણ માં દેવાની શે
...વધુ વાંચો
ભીખુભાઇ સિસોદીયા
ગીરનાર 4 માડવી
એક વિઘા મા 37 મણ નો ઉતરી આપણી પાસે 2500 મણ છે બધી ઘરનુ બિયારણ છે ભાવ એક મણ ના 1500
...વધુ વાંચો
Girish Nandaniya
રેમ્બો મગફળી વેચવાની છે
રેમ્બો મગફળી બીયારણ મા દેવાની છે જે કોય લેવાની હોય તે વેલા તે પેલા 200 મણ છે વિઘે 40 મણ સુધી નો ઉતારો આવે છે માવજત પ્રમાણ લીલી મગફળી ઓળા મા બીયારણ મા બેય મા ચાલે વધારે તેલ વાળી જાત ને વધારે ઉતારો 20 કિલો ના ભાવ - 1500 ફીકસ 7575 8080 56
...વધુ વાંચો
સંજયભાઈ ભુવા
Magfdi
22 Number Magfdi biyaran ma vechvani che. biyaran ma gerentee.
...વધુ વાંચો
Mukeshbhai Keshvala
tarsegda.ne.magfale.vesvanese.
4.khade.vadhese
...વધુ વાંચો
Meraman Patat
ગીરનાર 4 બીયારણ વેચવાનું છે
100 મણ. 1400 ભાવ
...વધુ વાંચો
નેભા આબલીયા
બિ1યારણ 39. 9173588078
મગફળી કોરી છે ભાવ 1175
...વધુ વાંચો
Ashvin Dhaduk
41 number mandavi
50 utaro
...વધુ વાંચો
Chirag Mathukiya
ડુંગળી નો રોપ નો રોપ વેચવાનો છે
ડુંગળી નો રોપ વેચવાનો છે મો 9824162824 માળીયા હાટીના જીલ્લા જુનાગઢ
...વધુ વાંચો
મયુર કોદાવલા
માડવો વેચવાનો છે.
9 નંબર માડવો વેચવાનો છે. બીયારણ મા આપવાનો છે.
...વધુ વાંચો
Rajshi Ramshi Chavda
૩૯. મગફળી. સુપર. ૧૪૭. ઉતારો.
સાવ કોરી. દાને સારું. બિયારણ. બર. ની. ૩૯. નંબર. ભાવ. ૧૨૦૦. પ્રતિ મણ
...વધુ વાંચો
Vijay Vala
mandvi 66 number bindu
biyaran mate
...વધુ વાંચો
Nikul Pokal
dugri no
rop vesvano se
...વધુ વાંચો
Kuldip Dodiya
બી
પીરીપતી બી નવુ હો
...વધુ વાંચો
Mayur Gohil
deshi marshi nu bi vesahva nu
deshi devda marsanu bi vesva nu se 15000 hjar kila na
...વધુ વાંચો
Laxman Kuchhadieya
મરચીનો રોપ વેચવાનો છે ગામ નાવદ્રા
વેચવા ના છે રોપા
...વધુ વાંચો
Jay Dodiya
ગિરનાર -4 વેચવાની છે
વીઘે 40 મણ નો ઉતારો 3 વીઘા માં 6 ખાંડી અને 1.5 મણ નો ઉતારો છે.. ભાવ..1500 એક મણ ના ગામ.. મોવાણા તાલુકો..કેશોદ મો. નં..8154898396
...વધુ વાંચો
Vishal Makwana
ડુંગળી વેચવાની છે
પીળી પતી ડુંગળી છે લેવા માટે મળો મોબાઈલ નંબર 8780799207
...વધુ વાંચો
Hardik Sisodiya
ગીરનાર 4 નુ બિયારણ વેચવાનું છે
સૌથી વધુ ઉત્પાદન આપતી ખાત્રીબંધ એકપણ ડોડવા ની ભેળસેળ વગર ગીરનાર 4 ની મગફળી બિયારણ માટે વેચવાની છે ગીરનાર 4 ની મગફળી નો ફુલ પાક આવ્યા પછી જ ઉપાડેલ છે મગફળી ઉપાડયા પછી વરસાદ નો એકપણ ચાટો પડયો નથી જેની ખાત્રી સાથે બિયારણ આપવાનું છે . મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢ ICAR ના રિસર્ચ ફાર્મ મા પસાર થયા પછી પહેલી જ વખત વાવેતર થયેલ છે ગીરનાર 4 મગફળી નો પાક મે વૈજ્ઞાનિક પધ્ધતિ થી કરેલ છે રોગીન્ગ પ્રક્રિયા કરેલ છે જેથી આનુવાંશિક શુધ્ધતા 98 થી 99 ટકા છે અન્ય બીજ નુ ભેળસેળ નહિવત છે હરેશ ભાઇ મકવાણા ગામ હસનાવદર તા. વેરાવળ જી. ગીર સોમનાથ મો, 9106901445
...વધુ વાંચો
હરેશ મકવાણા
37 nabar magafali levani se
37 nabar magafali levani se mo. 8469525291
...વધુ વાંચો
Kaushik Borad
pidi patty dungli rop
super biyaran 35 vigha thay atlo
...વધુ વાંચો
Dipak Gojiya
MADVI NU BIYARAN G 45 VESVANI
MAGFALI G 45 BIYARANMA DEVANI SE SANG NU BI SE . 51 NO UTARO SE 1 VIDHA MATHI 30/35 MALNO UTARELI SE GUJRAT 45 .4.5 MHINE PAKE
...વધુ વાંચો
Dharsenda Harsukh
ખોડલ એગ્રોટેક
બેટરી વાળા દવા છાંટવાના પંપ. માત્ર એગ્રોવાળા તથા હોલસેલર સંપર્ક કરે.
...વધુ વાંચો
Smit Busa
38 માંડવી બિયારણના માં દેવાની
38 નો. માંડવી પૂરો ઉતારા વાંડી માંડવી જવાબદારી વરી દેવાની છે
...વધુ વાંચો
Bhautik Rakholiya
39 નંબર માંડવી કોરી વેચ
૩૯ માંડવી કોરી ખાતરી બંધ
...વધુ વાંચો
Devashi Kanara
જીરું, ધાણા, ઘવ, ચણા, કોયા પણ
બેસ્ટ રિઝલ્ટ
...વધુ વાંચો
Dipak Kangad
માંડવી બીયારણ
ગીરનાર 4 માંડવી બીયારણ માં આપવાની છે. 9898473977
...વધુ વાંચો
Rahul Nanera
ડુંગળી નો રોપ
ભાયાવદર ના બિયારણ માંથી બનાવેલો રોપ છે. અને 3 લાંબા ક્યારા છે.
...વધુ વાંચો
Vala Mahesh
ગિરનાર 4 માંડવી વેચવાની છે
ચોખ્ખુ ખાત્રી બંધ બિયારણ છે વિઘે 30 મણનો ઉતારો છે 14 ખાંડીવેચાય ગઈ 10/12 ગુણી વેચવાની છે વેલા તે પેલા
...વધુ વાંચો
Dilavarkumar Kamliya
તલો સફેદ બિયારણ જોઈએ છે
તલ નહિ પણ તલો સફેદ બિયારણ જોઈએ છે 9925052910 માં સંપર્ક કરવો
...વધુ વાંચો
Ashok Patel
મગફળી વેચવાની છે
જી 20 છે 53 નો ઉતારો છે 103 રિકવરી છે 20 મણ નો ભાવ ૨૫૦૦૦
...વધુ વાંચો
Rukhad Bhai Sisodiya
કાળા તલનુ બિયારણ
2 કિલો જોઈએ છે,
...વધુ વાંચો
નરેન્દ્ર સિંહજી ચાવડા
જય મચ્છુ કૃપા પથ્થર સપ્લાય
મોરબી વાંકાનેર પાડધરા એમરી પથ્થર લાલ સફેદ
...વધુ વાંચો
Rajubhai Bharavad
જી 20 મગફળી વેચવાની છે
15 ખાંડી 50 નો ઉતારો સારી કોલેટી 27,000 ખાંડી નો ભાવ
...વધુ વાંચો
કનુ ભાઈ સોલંકી
g20 માંડવી
51 ઉતારો સે
...વધુ વાંચો
Ajju Jora
માંડવી વેસ્વાની છે
G20 22 નંબર સુધારાની જીવીશ 50નો ઉતારો સે
...વધુ વાંચો
અજય ભાઈ જોરા
બિયારણ માટે
૩૯. મગફળી વેચવાની છે સાવ કોરી છે
...વધુ વાંચો
નિતેશ ગોંડલિયા
38 નંબર મગફળી બિયારણ માં દેવાની સે
38 નંબર મગફળી બિયારણ માં દેવાની સે સાવ કોરી ઉતારો 150 ભાવ 24000 ઉદયસિંહ કાગડા મો 9687336591
...વધુ વાંચો
Ranjit Sinh Kagda
તુવેર બિયારણ
ફૂલે પુષ્પા નામની વેરાયટી છે . ચોખ્ખું બિયારણ મળી જશે.
...વધુ વાંચો
વીવેક પટેલ
X-RAY
પાક તમારો ,,, ફાલ- ફુલ ની જવાબદારી અમારી,,,, મગજ માં બેઠું?.. X-RAY હો.... પ્રમાણ:- 1મિલી 1પંપ માં ખાલી હેલ્પલાઇન :- 6352748030
...વધુ વાંચો
Subhash Ahir
માંડવી ગિરનાર 4
ખત્રી બંધ વેરિટી
...વધુ વાંચો
Parth Shingala
જી...45 મગફળી બિયારણ માટે વેચવા
જી...45.... મગફળી બિયારણ માટે વેચવા ની છે 7020401574
...વધુ વાંચો
Bharat Jethav
Girnar -4 mungfali
orignal girnar 4 Number Bhav-1399
...વધુ વાંચો
Rahul Sonagara
ગીરનાર 4 .. માંડવી
વેચવાની.. છે.ઓરીજનલ.ની.ગેરનટી . પલયારા વગર ની
...વધુ વાંચો
Pratipalsinh Jadeja
મગફળી વેચવાની સે
39 નંબર મગફળી નું બિયારણ સે સાવ કોરી ને ઘરઘરાઉ સે
...વધુ વાંચો
Deep Patel
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ