• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ખોડલ એગ્રોટેક
ખોડલ એગ્રોટેક
ખોડલ એગ્રોટેક
ખોડલ એગ્રોટેક
ખોડલ એગ્રોટેક
ખોડલ એગ્રોટેક
ખોડલ એગ્રોટેક
ખોડલ એગ્રોટેક
ખોડલ એગ્રોટેક
ખોડલ એગ્રોટેક
ખોડલ એગ્રોટેક
ખોડલ એગ્રોટેક
  • Smit Busa

  • Mar 30 '25 10:04 AM

ખોડલ એગ્રોટેક

  • Smit Busa ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બેટરી વાળા દવા છાંટવાના પંપ. માત્ર એગ્રોવાળા તથા હોલસેલર સંપર્ક કરે.


₹ 1920

સ્થળ : રાજકોટ

કૃષિ જન સેવા કેન્દ્ર -ખેડુતભાઈઓને જંતુનાશક દવાઓ હોલસેલ ભાવમાં મળશે.
➡️ થાયોમેક્ષાઝામ ૩0/ મુંડા માટે ૫૫૦/૧ લીટર ➡️ એકતારા ૨૫/ લીલી પોપટી/મસી ૭૦૦/૧ કીલો ➡️ એકતારા ૭૫/ લીલી પોપટી/મસી ૩૮૦/૨૫૦ ગ્રામ ➡️ સફાયો/ગ્રામો ૨૫૦/૧ લીટર ➡️ ટરગા ૧૦/ નીંદામણ ૮૫૦/૧ લીટર ➡️ ઇમીજા સુપર ઇમીઝાથાયપર ૭૦/ ૧૦ પંપ ૨૫૦ /૫૦ ગ્રામ ➡️ કીંગ સ્ટાર કોરાજોન ૧૮.૫ પએમ એલ ઇયળ ૩૩૦/૧૫૦ ML ➡️ ટેબુ -સલ્ફર ફૂગ નાશક ૩૦૦/૧ કીલો ➡️ ગીલ સ્ટાર ટોપ એજાકસોટરોબીન ૧૮.૨/ ડાયફેનાકોનાઝોલ ૧૧.૨ ફુગ નાશક ૧૫૦૦/૧ લીટર ➡️ એજો – ટેબુ એજાકસોટરોબીન ૧૧.૨/ટેબુકોનાઝોલ ૧૧.૨ ૧૦૦૦/૧ લીટર ➡️ સ્ટીકર ૯૦/૧૦૦ ➡️ હેકઝાકોનાઝોલ પ/ ૨૦૦/૧ લીટર ➡️ ગ્લાયફોસ/પાઉચ ૪૫ ➡️ ઓલગ્રીપ નીંદામણ ૫૦ ➡️ ઇમા ઓકટીન ૧.૯ ૨૫ એચ એલ ઇયળ ૮૫૦/ ૧ લીટર ➡️ કલ્ટાર ૪૦/ ૨૫૦/૧૦૦ ML ➡️ બ્લેક અમૃત ૪૫૦/૧ લીટર ➡️ શકેદ ૧૦ પંપ ૪૬૦ ➡️ બેટરી સીસા ૧૨-૧૪/૩.૫ કીલો ૬ મહીના વોરંટી ૯૫૦ ➡️ ૧૦૦% બીલમાં આવશે. ➡️ ૧૦૦% રોકડથી વેંચાણ ➡️ ઓલ ગુજરાત ડીલીવરી
...વધુ વાંચો
Bhavin Hadvani Verified User
માધવન ફર્ટિલાઇઝર
માધવન એમીનો પ્લસ ➡️ છોડની ગર્ભધાન પ્રક્રિયાને સુધારી હરિતદ્રવ્ય સંશ્લેષણ કરે ➡️ છોડનું જીવાતોથી રક્ષણ કરે, રોગ અને ટ્રેસનું નિવારણ કરે ➡️ ફળને પકવવાનું તેમજ સુંદર રંગ અને આકાર આપવામાં મહત્વનો ભાગ ભજવે ➡️ છોડની અંદર ટ્રાન્સપોર્ટરનું કામ કરે જે પોષક તત્વોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં મદદરૂપ થાય --------------------- માધવન સિવીડ પ્લસ ➡️ સામુદ્રિક વનસ્પતી હોવાથી સંપૂર્ણ ઓર્ગેનિક મેટર છે ➡️ વાદળછાંયા વાતાવરણમાં પણ પાકની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત રાખે છે. ➡️ છોડનો વિકાસ વ્યવસ્થિત થતા ઉત્પાદનમાં અને ક્વોલીટીમાં ફાયદો થાય છે. --------------------- માધવન મિક્સમાઈક્રોન્યુટ્રીયન્સ ➡️ ઝીંક, સલ્ફર, ફેરસ, કોપર, મેગેનીઝ, બોરોન, મેગ્નેશીયમ જેવા તત્વોનો સમુહ છે. ➡️ ગુણવત્તા યુક્ત પાક અને વધુ ઉત્પાદન ➡️ પાકને ચમકદાર અને વજનદાર બનાવે છે ➡️ પાકનાં ફળ - ફૂલનાં ખરવાનો પ્રશ્ન હલ કરે છે. ➡️ પાકને સુકાતો અટકાવે છે અને ફલાવરીંગમાં વધારો કરે છે ➡️ ડોઝ : વીઘે – ૫ કિલો / એકરે ૧૦ થી ૧૫ કિલો | લીક્વીડ : લીટરે ૩ થી ૪ ML એટલે કે પંપે ૪૦ થી ૫૦ ML. --------------------- માધવન માઈકોરાજાવામ ➡️ જમીનને ભરભરી બનાવવાનું કાર્ય કરે છે. ➡️ પોષક તત્વોની લભ્યતામાં વધારો ➡️ તંતુમૂળનો સંપૂર્ણ વિકાસ ➡️ જૈવીક અને અજૈવિક તણાવથી રક્ષણ ➡️ જમીનજન્ય રોગ સામે રક્ષણ ➡️ ડોઝ : એકરે ૧૦૦ ગ્રામ ➡️ કોઇપણ કેમિકલ ખાતર જોડે મિક્સ કરી શકાય છે. --------------------- માધવન મિક્સમાઈક્રોન્યુટ્રીયન્સ
...વધુ વાંચો
Nilesh Bhut Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.