હરેશ મકવાણા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સૌથી વધુ ઉત્પાદન આપતી ખાત્રીબંધ એકપણ ડોડવા ની ભેળસેળ વગર ગીરનાર 4 ની મગફળી બિયારણ માટે વેચવાની છે ગીરનાર 4 ની મગફળી નો ફુલ પાક આવ્યા પછી જ ઉપાડેલ છે મગફળી ઉપાડયા પછી વરસાદ નો એકપણ ચાટો પડયો નથી જેની ખાત્રી સાથે બિયારણ આપવાનું છે .
મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢ ICAR ના રિસર્ચ ફાર્મ મા પસાર થયા પછી પહેલી જ વખત વાવેતર થયેલ છે
ગીરનાર 4 મગફળી નો પાક મે વૈજ્ઞાનિક પધ્ધતિ થી કરેલ છે
રોગીન્ગ પ્રક્રિયા કરેલ છે જેથી આનુવાંશિક શુધ્ધતા 98 થી 99 ટકા છે અન્ય બીજ નુ ભેળસેળ નહિવત છે
હરેશ ભાઇ મકવાણા ગામ હસનાવદર તા. વેરાવળ જી. ગીર સોમનાથ મો, 9106901445