Bharat Jadav ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર નસ્લ ની ગાય છે 4 લીટર દૂધ છે ગુણકારી ગાય છે 3 આચળ ચાલુ છે 3 લીટર દૂધ દોહન લય જાવાની જવાબદારી સાથે વાચડો છે સાવ સોજી છે દૂધ ખાવાના ભાવમાં આપી દેવાની છે