Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
ગાય વેચવાની છે
Vikrambhai Katariya
Sep 12 '25 02:50 PM
ગાય વેચવાની છે
Vikrambhai Katariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દેશી ગાય છે ત્રીજુ વેતર છે ત્રણ ચાર દિવસના વ્યાયામ છે પાંચ લીટર દૂધ હતું અને ત્રણ અસર છે અને જવાબદારી
₹ 16000
સ્થળ : સેમરવાવ,તલાલા,ગીર સોમનાથ
View All
વેચવાની છે
ગીર ગાય પાસાર છે સોનકપી વર્ષ 4.6 કાભમા છે વેતર 1 છે
...વધુ વાંચો
Pratap Oadedara
જરસી ક્રોસ ગાય વેચવાની છે
6 દૂધ છે સાવ સુજી બધી જવાબદારી રૂબરૂ આવી જવું
...વધુ વાંચો
Brijesh Ahir
વાછળિ પારવા આપી દેવી
૫ મહિના ની છે.
...વધુ વાંચો
ડાડુ ગોજીયા
હોળકી વેચવાની છે
સાવ સોજી છે ૧ વેતર છે ૧ મહીના ની વાર છે મો-૯૭૧૪૩૯૧૫૬૫ કીંમત માં ફેરફાર થાસે
...વધુ વાંચો
સુનિલ બંધિયા
ગાય વેચવાની છે
૩જુ વેતર વ્યાય એમ છે. ૧ મહિના ની વાર છે. સાવ સોજી છે. કિંમત માં ફેરફાર થાશે.
...વધુ વાંચો
કાનાભાઇ બંધિયા
ગાય વેચવા ની છે
દેશી ગાય છે ત્રીજુ વેતર 5 લિટર દૂધ છે વિહાવા મા 15 થી 17 દિવસ નીજ વાર છે સાવ સોજી છે. લેવી હોય તોજ ફોન કરવો 🙏 વધુ માહિતી માટે ફોન કરો : 9824863301
...વધુ વાંચો
Smit Butani
વેચવાનિછે
હોડકિ વેચવાનિછે 20,25, દિવશમા વિયાશે
...વધુ વાંચો
હરદેવ સિંહ સોઢા
sandeep
9875127043
...વધુ વાંચો
Dilip Kumar
ગાય વેચવાની છે
ગાય વેસવાનીછે 9924093306
...વધુ વાંચો
જીવા કોડીયાતર
વાસડિ વેસવાનિ છે
રાજ ખુટ નિ છે
...વધુ વાંચો
વિજય મુજા રાતડિયા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ચાર દિવસની વી આઇ ગર્લ છે પાંચ લીટર દૂધ નીચે વાછડો કિંમત 27000 રૂપિયા ગામ મેંદરડા
...વધુ વાંચો
Jitesh Katariya
ગાય વેચવાની છે.
2જુ વેતર વ્યાસે 9મહિનાની ગાભણી હોડકી ભેગી આપવાની છે.
...વધુ વાંચો
Sagar Rabari
vachdi
vachdi
...વધુ વાંચો
Virabhai Godadaka
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે આઠ દિવસ ની વાણેલ છે નીચે વાછડો છે સાત લીટર દૂધ આ નંબર પર ફોન કરવો મો 9276102926
...વધુ વાંચો
Jadav Smeet
ગાઈ વેચવાની છે 7984571246
ગાઈ વેચવાની પેલુ વેતર સાવ સોજી 15દિવસમા વૈયાસે સાટા મા પાડી 2વર્ષ ની હોઈ તો હાલે
...વધુ વાંચો
હિરેન ભારાઈ
હોડકી વેચવાની છે
હોડકી વેચવાની છે સાવ સોજી ફૂલ જવાબદારી 2 વેતર 6 લીટર દૂધ ની જવાબદારી 20 દિવસ ની વાર છે વિયામાં દોવા મા સાવ સોજી વાચડી વારું બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Ram Khambhala
એસબ ગાય વેસવા ની છે .
ત્રીજું વેતર છે . 8 દિવસ ની વાણેલીછે. અત્યારે 3,4 લિટર દૂધ આવે છે . નીસે વાસડો છે. ગાય સાવ સોજી છે .
...વધુ વાંચો
Mit Vala
hf
હોઙકી વેચવાની છે બીજું વેતર વ્યાસે મહીના દીવસ ની વાર. વયાવામા ગયા વેતર મા દશ લીટર દૂધ હતું સુખી થાય એવી જગ્યા એ દેવાની છે લેવી હોય એ ફોન કરે
...વધુ વાંચો
રાહુલ ઉલવા
ગાય hf દેવાની છે
ગાય આપવાની છે 11 લીટર દૂધ છે ,15 દીવસ ની વાર છે સાવ સોજી સે ફોટા મૂકેલા સે જોય લેવા ,4 વેતર ની સે
...વધુ વાંચો
Piyush Ahir
પેલવેતરી હોડકી
15 થી 20 દીવશની કાશી ગીર હોડ કી વેશવાની છે
...વધુ વાંચો
Vishal Aparnathi
9537034467
ગિર. ગાય. વેસવાની. છે. બિજુ. વેતર. ગાભણા. પેલાવેતર. મા. 6.5.થી7.લિટર.દુધ.હતુ. 8.મો.મહિનો.સાલે
...વધુ વાંચો
Bhagvan Chavda
ગાય વેચવાની સે
ગાય વેચવાની સે બીજું વેતર 5.5 લિટર લેવી હોય તોજ ફોન કરવો 🙏 સાવ સોજી સે
...વધુ વાંચો
જગુ ભાઈ નંદાણિયા
8530186756
gir gay 3ju vetr
...વધુ વાંચો
Mashri Suva
gir cross
3 vetar se 2 mahinani viyal se nise vasdo se 7 8 liter dudh se
...વધુ વાંચો
Santosh Bharwad
ગાય અને વાછડી વેચવાની છે
20 દિવસની વ્યાણલ છે 6 લિટર દૂધ 3 વેતર
...વધુ વાંચો
Malde Odedara
ગાય વેચવાની સે
ગાય વેચવાની સે. 2 વેતર સે . 5 લીટર દૂધ સે વછડો સે ૨ મહિના ની વિસાયલી સે
...વધુ વાંચો
Dilip Dayatar
વાસરી વેસવાની સે
10 મહીના ની સે આ નંબર પર ફોન કરવો 8160535997
...વધુ વાંચો
Sawta Batva
ગાય
ગાય વેતરપેલુ. ગિરગાયછે
...વધુ વાંચો
Sahil Khambhala
ગાય વેચવાની છે
બીજું વેતર 4 થી 5 લીટર દૂધ
...વધુ વાંચો
Satyajitbhai Sangoi
હોડકી સે
સારી હોળકી સે
...વધુ વાંચો
Vishvraj Vala
ગાય વેચવાની છે
દેશી ગાય છે ત્રીજુ વેતર છે ત્રણ ચાર દિવસના વ્યાયામ છે પાંચ લીટર દૂધ હતું અને ત્રણ અસર છે અને જવાબદારી
...વધુ વાંચો
Vikrambhai Katariya
ગાય વેચવાની છે વીયાસેહવે 15 દીવસ
વેતર 2
...વધુ વાંચો
Surpalsinh Jadeja
HF
HF હોળકી પેલુ વેતર સાળા ત્રણ મહિના ગાભણ ચેક કરીને લેવાની ફુલ જવાબદારી કટ કંડીસન ટોપ
...વધુ વાંચો
Bharat Patat
gay vechvani che
3 mahina ni viyanel 2 litter dudh sav soji
...વધુ વાંચો
Jashwantsinh Gohil
गाय वेसवानी छे
गाय वेसवानी छे
...વધુ વાંચો
रणजीत Baraiya
વેચવાની છે
બીજું વેતર વીયાય એમ છે પાચ છ દિવસ મા વીયાસે 7+7 દુધ દોવા મા સોજી
...વધુ વાંચો
Ashish Katara
ગાય વેચવાની છે
બે હોડકી અને ગાભણ ગાય વેચવાની છે. ગાભણ ગાય ની કિંમત 50,000 એક હોડકી 20,000 બીજી હોડકી ની 15,000 છે.
...વધુ વાંચો
Vanraj Bhai Jebaliya
આ ગાય વેચવાની છે
આ ગાય 4 વેતર વિયાસે 1 મહીનામા વિયાસે ફુલ સોજી બાકરી દુધ 9 લીટર પાચાર ગીર છે ટોટલ જવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
Raju Goraniya
ઓરીજનલ ગીર ગાય વેસવાની સે
ગીર ગાય વેસવાની સે સાવ સોજી સે પેલું વેતર વોડકી સે ગીર વાસડીનું બીજદાન કરાવેલ સે 2 મહિના થયા સે
...વધુ વાંચો
ભરતભાઈ વાળા
જેમલસીભાઇ
ગીરહડકીવેસવાનીછેપામયનાનોગાભછે
...વધુ વાંચો
જૅમલસી ઘોડા
ગાયનો ઘી
ઓરિજનલ ગાયનો ઘી દેવાનો છે ખાતરીબાન છે
...વધુ વાંચો
Juned Khan Belim
ગાય લેવાની છે
દોઢ બે લિટર દૂધ આપે એવી સોજી ગાય લેવાની છે વેતર મા મોટી હશે તો પણ હાલે નાના છોકરા માટે દુધ ખાવા માટે લેવાની છે કોઇ પાસે હોય તો ફોટા મોકલવા ગાભણ પણ હાલે વાજબી ભાવે હોય તો
...વધુ વાંચો
Vinubhai Mod
gir bull
gir bull bhavangar bald lain
...વધુ વાંચો
Vishal Solanki
ગાય વેચવાની છે
બીજું વેતર ૮લીટર નીચે વાંસડી ચાર આસર માં દુધ આવે કીમત માં જાજો ફેરફાર નથી થાય
...વધુ વાંચો
Devendrasinh Parmar
વાસડી ૫ારવા આપવી છે
વાસડી ૫ારવા આપવી છે
...વધુ વાંચો
Kano Rabari
ગાય વેસની ની સે
10 દિવસ ની વાર સે સાવ સોજી સે 5 લીટર દૂધ સે 4 વેતર વ્યાસે
...વધુ વાંચો
Parmar Babu
ગાય વેચવાની છે
ગીર નસ્લ ની ગાય છે 4 લીટર દૂધ છે ગુણકારી ગાય છે 3 આચળ ચાલુ છે 3 લીટર દૂધ દોહન લય જાવાની જવાબદારી સાથે વાચડો છે સાવ સોજી છે દૂધ ખાવાના ભાવમાં આપી દેવાની છે
...વધુ વાંચો
Bharat Jadav
પારવા દેવાની છે
નાઈ 1,5. વર્ષ ની છે
...વધુ વાંચો
Machhiyo Bharwad
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ