Kuldeep Kodiyatar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય વેચવાની છે
દસ દી ની કાચી છે 4 વેતર વ્યાસે
આગલા વેતર માં એક ટાઈમ નું 6 લીટર દૂધ હતું
સારી ગાય છે ગાયમાં કોઈપણ જાતની તકલીફ નથી
લેવી હોય તો આ નંબર પણ કોલ કરો
9574292813
બાલુભાઈ ની છે