• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ચવડા
ચવડા
ચવડા
ચવડા
ચવડા
ચવડા
ચવડા
ચવડા
  • Kailash Bhai Bhaliya

  • Apr 09 '25 05:21 PM

ચવડા

  • Kailash Bhai Bhaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જય શક્તિ ના ચવડા વેચવાના છે.મોટા ટ્રેકટર ના છે કોઇ ફોલ્ટ નથી, સારી કંડીશન માં છે લેવા હોય તે ફોન કરે મો.7359250232


સ્થળ : કોબ,ઉના,ગીર સોમનાથ

કિસાન કેન્દ્ર કીટ યોજના
🔶 જય જવાન, જય કિસાન 🔶 👉 ઝટકા મશીન કીટ નોંધણી માટે 👈 🔹 કિસાન કેન્દ્ર યોજના અંતર્ગત ઝટકા મશીન કીટ નોંધણી માટે આધાર કાર્ડ નાં આગળ/પાછળ બંને બાજુનાં ફોટા ૯૪૮૪૬ ૦૨૩૨૨ નંબર માં વોટ્સએપ કરવા. 🔹 જે યોજના ની નોંધણી કરવાની હોય તે યોજના નો નંબર વોટ્સએપ માં લખી ને મેસેજ કરવો. યોજના-૧ કે યોજના-૨ 🔹 નોંધણી કર્યા બાદ ૫-દિવસ ની અંદર આપની યોજના કીટ પાસ થશે તો ફોન કરી જાણ આપવામાં આવશે. 🔹 ફોન માં ખેડૂત મિત્ર ને જે સમય આપેલ હોઈ એ સમય એ જાહેરાત માં આપેલ એડ્રેસ પર થી રૂબરૂ લેવાની રહેશે. 🔹 નોંધણી કરવા માટે નો કોઈ ચાર્જ રાખેલ નથી. જે ખેડૂત મિત્રો ને કીટ નો લાભ લેવાનો હોઈ એવા ખેડૂત મિત્રો ને નોંધણી કરાવવી. ખોટી નોંધણી કરાવવી નહીં. 🔹 ખેડૂત મિત્રો એ જાહેરાત માં આપેલ કિંમત ભરવાની રહેશે. 🔹 જાહેરાત માં જે યોજના માં જે તે વસ્તુ લખેલ હશે એ વસ્તુ કીટ માં આવશે. 🔹 જે ખેડૂત મિત્રો ને કીટ રૂબરૂ લેવા માટે ઓફિસ દૂર થતી હોય એવા ખેડૂત મિત્રો ને ઓનલાઇન પેમેન્ટ કરી અને ટ્રાન્સપોર્ટ માં મંગાવાની રહેશે. 🔹 ખેડૂત મિત્રો ને જાહેરાત વાંચી સમજી અને વિચારી ને નોંધણી કરાવવાની રહેશે. 🔹 વધુ જાણકારી માટે ૯૪૮૪૬ ૦૨૩૨૨ આપેલ નંબર માં ફોન કરવો.
...વધુ વાંચો
કિસાન કેન્દ્ર Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.