રેકડી નાસ્તા ની વેચવાની છે
આખી રેકડી 4 બાજૂ ખૂલે છે
રેકડી સાથે સમાન આપવાનો છે રેકડી ગેલવેનાઇઝ ની છે
ખાલી રેકડી જોતી હોય 25000
1 પાવભાજી ની તવી
ગેસ નો ચૂલો
8 ખૂરચી બોકસ ટાઈપ
2 ટેબલ નવા છે વાપરેલ નથી
20 પાવ ભાજી ની ઙીશ નવી
20 ભેળ ની ડીશ નવી
મસલા ના ડબલા,ચમચી, સેટ સાથે
...વધુ વાંચો
Raj Parmar