• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
મગફળી ડિગર મશીન...
મગફળી ડિગર મશીન...
મગફળી ડિગર મશીન...
મગફળી ડિગર મશીન...
મગફળી ડિગર મશીન...
મગફળી ડિગર મશીન...
  • Chandresh Makwana

  • Mar 08 '25 06:18 PM

મગફળી ડિગર મશીન(માંડવી ઉપાડવાનું )

  • Chandresh Makwana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

મગફળી ઉપાડવાનું મશીન જે સારીરીતે માટી ખંખેરી મગફળીને એક હરોળમાં મૂકે છે અને મગફળી ની સૂકવણી પણ સારી થઈ તેના ફાયદા છે. મશીન અક્ષર એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નું છે ૨૦૧૯ નું મોડેલ, ૪૦.૫ HP, ૫૫૦ kg વજન ધરાવે છે. આનો ભાવ ૮૦૦૦૦/- મુકેલ છે આ એક ખેડૂત સંગઠનની મિલકત છે. સંપર્ક: ૯૯૧૩૮૨૫૦૩૩


₹ 80000

સ્થળ : મેંદરડા,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.