Nikhilsinh Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મીની ટ્રેકટર નું ગાડું વેચવાનું છે
3 ફૂટ પહોળાઈ અને 6 ફૂટ લંબાઈ અને દોઢ ફૂટ ઊંડાઈ છે
આખું ગાડું ગેલવેનાઈઝ નુ ઓરીજનલ છે
ક્યાંય કાટ કે સડો નથી
એક્સેલ આપવાની નથી(વ્હીલ વગર વેચવાનું છે)