Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેત ઓઝાર લે-વેચ
ગુજરાત
જુનાગઢ
બલુન
Dipak Keshvala
Jul 21 '25 12:15 PM
બલુન
Dipak Keshvala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બલુન વેચવાના છે. ફુલ હેવી વાપરેલા નથી ફોલ્ડીંગ સીસ્ટમ ના છે.
₹ 2200
સ્થળ : આંત્રોલી,માંગરોળ,જુનાગઢ
View All
દવાસાટવાની ગાડી વેસવાનીસે
વેસવાના9725845710
...વધુ વાંચો
Dinesh Ahir
સારી કન્ડિશન માં છે
રેંકડો વેચવાનો છે પાચ વર્ષ વાપરેલ છે
...વધુ વાંચો
Dinesh Bhai Makvana
બોર નો બબો વેચવાનો છે સવાનો છે
1.25 સવાનો છે ૨૦૦ફુટ છે ખ્યાતી કંપની નો છે બોર નો છે નવો જ છે 10 દિવસ નો હાકલ છે
...વધુ વાંચો
Malde Ranavaya
પ્લાવ, ખેપા , ડીશ
પાંચ વર્ષના હાંકેલા છે 18 મણ વજન
...વધુ વાંચો
Dinesh Duva
ટાયર વેચવાના છે ગામ મેઘપુર
ટાયર વેચવાના છે જે કે ના છે કોય જાતનો વાંધો નથિ કટ કે પ્રેસ પણ નથી ચારે ટાયર આખા છે 50 ટકા છે 9.16 ટાયર છે
...વધુ વાંચો
Dilip Bamaniya
રાપ
રાપ નો પાટલો વેચવાનો છે 3 દાઢા 80 ઇંચ છે
...વધુ વાંચો
Aravind Natha
baluniya nu sati vechva nu che
8 baluniya 2.5 no lodhiyo full havyy sati 3 varas nu hakel 10.5 fut nu che kimat 16,000
...વધુ વાંચો
Sahil Karavadra
tractor loader
tractor loader
...વધુ વાંચો
રણજીતભાઈ રમણીકભાઈ પરમાર
રસો..(રોલો)૨.૫વેચવા નો છે
રસો વેચવા નો છે.૨.૫નો છે ફુલ હેવી ને.કેબલ પન છે બેય ૨૦૦ ફુટ છે કીમત ૧૫૦૦૦ માં
...વધુ વાંચો
Mahesh Vadher
panino pankho
2.5.ni 3 line hale aama fhone karvo mo. 9892628455
...વધુ વાંચો
Raju Bhogesara
સાવ ચોખ્ખું છે ગાડુ કોઈપણ જાતનો
મોબાઈલ. 9638983360 ગાડુ સાવ ચોખ્ખું છે કોઈપણ જાતનો સડો નથી ટાયર પણ ૫૦ ટકા ઉપર છે
...વધુ વાંચો
Prakask Bhai Dhanani
સ્ડબાઈ પમ્પ વેચવાનો છે
રામેશ્વર કંપની બ્રાન્ડ નો સ્ડબાઈ પમ્પ વેચવાનો છે,100ફુટ ની ઊંડાઈ સુધી બોરવેલ અને કુવા માં ચાલે બંનેમાં ચાલી શકે છે 3ની લાઈન ગેલવેનાઈઝ છે અંદર નો રોડ સટેનડલસ સ્ટીલ નો છે જુજ વપરાયેલ છે ચાલુ કડીસન મા છે
...વધુ વાંચો
Hareshbhai Basiya
નાના ટ્રેકટર ના બલુનીયા. અને રાપ
5 બલુનીયા 60 ની રાપ
...વધુ વાંચો
Hamir Odedara
ટ્રેકટર અને થેશર વેશવાના છે
ટ્રેકટર 15નુ મોડલ 1 ઓનર 9773052503 6354159673
...વધુ વાંચો
Karthiya Pankaj
યોગીરાજ ઓરણી વેસવાની છે
યોગીરાજ ઓરણી સારી કંડીકસન 9 પાટલી 9 દાતા અને જીરા ડુગરીનુ નુ બીયારણ સાટવાનુ પાટીયુ છે
...વધુ વાંચો
ભરત ભાઇ સિંધવ
dvAsat vanu vechavanuse
..
...વધુ વાંચો
Mauliksinh Rathod
બધું એક સાથે વેચવાનું છે.
ટ્રેક્ટર 2022 નું મોડેલ છે ફોર વ્હીલ ટ્રોલી છે આરસી બુક સાથે એચાર નંબર પ્લેટ છે ખેતી ના સાધન માં દાતિ,સવડા,રાપ,માઢ,પાવડા,રોલ, પીંજરું,કોશિયા,રેવલ,17 દાતા ની ઓરની મો 9974993453
...વધુ વાંચો
Kevin Patel
ગાડુ
ગાડી વેચવાની છે
...વધુ વાંચો
Jagdish Odedra
માઢ
માઢ ડિસ્કાઉન્ટ મળે જોવા આવો પછી
...વધુ વાંચો
Avadh Ram
ડીસ્ટોનર વેચવાનું છે
યોગી નું છે ૨૦૨૩ નું મોડેલ છે ગેરંટી સાથે આપવાનું છે mo- 9313750306
...વધુ વાંચો
Hardik Odedara
5hp 3ફેઝ motar
મોટર વેચવા ની છે 5hp 3 ફેઝ એક સિઝન વાપરેલ છે 9000 કિંમત ચાલુ કન્ડીશન માં
...વધુ વાંચો
Manish Keshwala
શ્રી ખોડિયાર એજન્સી ધારી
ગૌતમ થ્રેસર ડબલ બ્રોવર સિંગલ એલીવેટર મોડલ 2024,25 કંપની કન્ડીશન માં માત્ર 70 કલાક સાલેલુ સામે ઉભા ઓર નું મગફળી અને ચણા નું થ્રેસર એક્સચેન્જ માં સાલશે
...વધુ વાંચો
Shree Khodiyar Agency Dhari
Falcon motor
5 hp
...વધુ વાંચો
Karshan Bhai Jogal
હાઈ સ્પીડ ચાફકટર (ઘાસ કટર મશીન)
4+1 બલેડ નું મશીન ઓટોમેટિક રોલર સિસ્ટમ આવશે બંને સાઇડ ધાર વાળી બ્લેડ કટિંગ નાનું મોટું કરવા માટે ગિયર આવશે લીલું અને સુકું બને નું કટિંગ કરી શકો ડિલિવરી થય જશે (કેશ ઓન ડિલિવરી), રૂબરૂ આવી પણ લય શકો મોટર વગર ની કિંમત 16,000/ 3HP મોટર સાથે 27,000/ મોટર માં એક વર્ષ ની પીસ ટુ પીસ ની ગેરંટી, અને મશીન ના બધા સ્પેસ પર્ટ્સ મળી જશે.
...વધુ વાંચો
લાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
opaner vesvanu se....
3 nu opaner se... 10 nu mashin se... fildmarsalnu.. opaner bov saru se .... aakho set appidevano se.aa nub ma call Karo ...7698293610.....
...વધુ વાંચો
Dhruv Zala
ઓટોમેટિક ઓરણી વેચવાની છે
બે સીઝન હાકેલી ૧૫ દાતા આ ભાઈ ને ફોન કરવો બીપીનભાઈ ૯૮૭૯૯ ૫૭૫૨૮
...વધુ વાંચો
Hiren Jakasaniya
sipiyo mini
sipiyo hevi quality
...વધુ વાંચો
Ramesh Modhavadiya
રાપ
મોટા ટ્રેક્ટર નું રાપ નો લોઠયો
...વધુ વાંચો
Mehul Chandegara
કુવામાં આડા બોર માટે મળો
કુવામાં આડા બોર નો 40 વર્ષ નો અનુભવ
...વધુ વાંચો
Navaz Bhatti
ઝટકો , સોલાર પેનલ, બેટરી, વાયર.
ઝટકો મશીન, સોલાર પેનલ, બેટરી, વાયર, ગરેડી, આખો સેટ, 50 વીઘા માં થઈ જાય એવડો વાયર (તાર),
...વધુ વાંચો
દિપકભાઈ વૈદ્ય
મીસનવેચવાનુછેપાચછનુ56નુકિમતપદરહજાર
રુ ફેરફાર થશે
...વધુ વાંચો
Parshotambhai Hadiyal
ખેત ઓજાર તેમજ બેક લોડર બનાવનાર
ચારો ભરવાના લોડર ખાતર ભરવાના લોડર તેમજ દરેક જાત ના ખેત ઓજાર બનાવવા માટે મળો
...વધુ વાંચો
Imtiyaj Hingora
પાણી નો રસો
પાણી નો રસો જેને લેવો હોય એ phone kro.
...વધુ વાંચો
Nilesh Vaja
વેચવાનું સે
mo:–9979791893
...વધુ વાંચો
સંજય બકોત્રા
5.6 hp નું મશીન વેચવાનું છે
5.6 હોસપાવરનું મશીન વેચવાનું છે નોઝલ પ્લેઝર નવા ચાલુ કન્ડિશન વેચવાનું છે
...વધુ વાંચો
Paras Ribadiya
motar વેચવાની છે
7.5 છે 70 હાથ ઉપર પાણી કાઢે
...વધુ વાંચો
Hitesh Bhola
9313282535
મોટા ટ્રેક્ટર ના છે 3 ડાઢા છે
...વધુ વાંચો
Rajesh Barad
રેકડો
વેચવાનો છે ઉલારીયો છે કીંમત ૧૩૦૦૦
...વધુ વાંચો
Raj R Modhvadiya
ટ્રેક્ટર પી ટી ઓ પમ્પ
ટ્રેક્ટર પી ટી ઓ પમ્પ રિલાયન્સ માટે ના ખાસ અપ્રુ પમ્પ
...વધુ વાંચો
Dinesh Bhai Dholariya
ઓલ ઇન વન ચોરસ ફોલ્ડિંગ લોઢીયા.
મોટા ટ્રેક્ટર,મીની ટ્રેક્ટર અને સનેડા ના ચોરસ લોઢીયા, દાતી, રાપ,રોલ,માઢ, પાંચિયા, સુયા, ઓરણી તથા ટ્રેલર બનાવી આપશું.
...વધુ વાંચો
Somnath Agro Industries Divyesh Parmar
પાવર ટિલર ના બધા ઓજારો મળી રહેશે
પાવર ટિલર નો પાટલો, પાવર ટિલર ની સીટ,
...વધુ વાંચો
Farm Care Agro Industry
સોમનાથ એગ્રો એજન્સી - નિયો બૅટરી ઓપરેટેડ સ્પેશિયલ પંપ
➡️ વજન ઉચકવાથી છુટકારો ➡️ થાક નો લાગે ➡️ હાથથી ચાલતો બેટરી ઓપરેટેડ પંપ ➡️ 1 દીવસનું કામ માત્ર 2 થી 3 કલાકમાં કરી શકાય છે. ➡️ બેટરી ઓપરેટેડ ડબલ મોટર હાઇપ્રેસશ પંપ. ➡️ બાગાયતી પાકો માટે ઉપયોગી. ➡️ શાકભાજી જેવા કે રીંગળ, મરચી, ટામેટામાં ઉપયોગી કરી શકાય. ➡️ જાળીએ વવાતા પાકો કે મગફળી, મગ, અડળ, ચણા માટે ઉપયોગી. ➡️ ૪ થી ૬ નોઝલનો ઉપયોગ. ➡️ વાપરવામાં સરળ.
...વધુ વાંચો
Kirit Bhagwan Zala
દાતી રાપ માઢ સુયા
સુતરાય ની જવાબદારી
...વધુ વાંચો
Kaxit Kalriya
રાપનો પાટલો વેચવાનો છે
મીની ટેકટર નો રાપનો પાટલો વેચવાનો છે
...વધુ વાંચો
ભાવસિંહ કામળીયા
જય શક્તિ હળ
જય શક્તિ હળ 380 કિલો વજન બધી જ જવાબદારી થી દેવાના છે.
...વધુ વાંચો
Rudrasinh Barad
હળ
સારામાં સારી કંડીશન ફુલ જવાબદારી કઈ ફોલ્ટ હોયતો પાસી આપી જવાનું
...વધુ વાંચો
Rohit Vadher
Aspee પંપ વેચવાનો છે.
Aspee પંપ વેચવાનો છે. (૧) અસ્પી પંપ PS /16 (૨) પાઇપ ૨૦ મીટર (૩) પંપ પાઇપ (૪) ફુવારા : 14 નંગ (૫) સકશન સ્ટેઇનર : 1 નંગ (૬) CAL /3 /7 : 4 નંગ (૭) NPL/78/D : 4 નંગ (૮) Y/FM : 1 નંગ
...વધુ વાંચો
Vijaybhai Rohit
jayant nu theshar 9712124333
sig soyabin mag ni jali se
...વધુ વાંચો
Dhirubhai Sankhat
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ