પેટ્રોલ પંપમાં ફિલરની જગ્યા
પેટ્રોલ પંપમાં કામ કરી શકે તેવા છોકરાઓ જરૂર છે. ખંભાળીયા - દ્વારકા હાઈવે પર દાત્રાણાના પાટીયે આવેલ મયુર પેટ્રોલિયમ માં છોકરાંની જરૂર છે. ઓછામાં ઓછો 8500 પગાર મળશે, પછી તમારું કામ સારું હશે તો પગાર વધારી આપવામાં આવશે. પમ્પમાં કામ કર્યું હોય તેવા છોકરાવ ને પ્રાધાન્ય આપવામાં આવશે
...વધુ વાંચો
Kalpesh Kandoriya