જેસીબી વેચવાનું છે
મોડેલ ડિસેમ્બર 2007
12 મો મહિનો
વીમો પારસિંગ પૂરું થઈ ગયું છે
લોડર ના ચિપિય્યા માં વેલ્ડિંગ છે આરામ માં
આમનમ આપવા નું છે
અત્યારે કેમ્પ્લિત ચાલુ છે
લેવું હોઇ એ રૂબરૂ આવી જોઈ જવું
ફોટા વિડિયો બીજા છે નઈ
રજવાડી બેકેટ નવું બનાવેલું છે બકેટ 2023 ના મોડેલ નું છે
આ નંબર માં ફોન કરવો ભાવિન ભાઈ 99251 16535
...વધુ વાંચો
ધ્રુવિન વણપરીયા