• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Dilipsinh Junjiya

  • Jul 05 '25 05:38 PM

nokri joye se

  • Dilipsinh Junjiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

12th pass , college chalu se , CCC corse krel che computer operator nu Kam hoy to niche aapel number ma call karvo...


સ્થળ : વાંદરવડ,માળીયા હાટીના,જુનાગઢ

એક માણસની જરૂર છે, પગાર: 9000
કામ માટે એક અનુભવી માણસની જરૂર છે ખેતર માટે એક માણસની જરૂર છે પાવટી ગામે અમારા ખેતર માટે એક એવા માણસની જરૂર છે, જેને ખેતીનું અનુભવ હોય અને પશુઓની સંભાળ રાખવામાં કુશળ હોય. કામની વિગતો: 1. ભેંસ 5 અને 1 ગાય છે – તેમનું યોગ્ય રીતે ખોરાક આપવું અને સંભાળ રાખવી. 2. ખેતીના તમામ કામમાં અનુભવ હોવો જરૂરી છે. 3. દારૂ પીતો ન હોવો જોઈએ (આદત વગરનો હોવો જોઈએ). 4. જે માણસ કામ કરવા માંગે છે તેને મારા તરફથી દિવસમાં ત્રણ વખત ભોજન મળશે. સુવિધાઓ: • રહેવા માટે અલગ રૂમ મળશે. સંપર્ક માટે ફોન નંબર: Jaydeep Solanki : 9274367770 Jilubhai Solanki : 9429214815 સ્થળ: પાવટી કુશળ અને જવાબદાર વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે.
...વધુ વાંચો
Jaydeep Ahir
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.