જાંબુડા ગોધલા વેચવાના છે
કચ્છી વાગડીયા જાંબા ગોધલા વઢીયારા વેચવાના છે દુધીએ દાંતે છે કઢામે ને હમારે ગાડે હાલે છે સાવ સોજા ફુલ જવાદારી થી આપવાના છે ગમે તે બાંધે સોડે એમાં જવાદારી મારે બેસી જાય તો ગેરંટી સાથે વહેંચવા નાં છે કિંમત રૂ 51 હજાર ફિકસ કિંમત માં ફેરફાર નય થાય ટુ કોપી મોરા સીગડા બેયના સરખા
...વધુ વાંચો
Dihru Ahir