બી-વામ (દાણાદાર) એક અત્યાધુનિક માયકોરાઇઝલ બાયો-ફર્ટીલાઈઝર છે. જેમાં રહેલું માયકોરાઇઝા મૂળ સાથે સંલગ્ન થઈ તંતુ મુળનો વિકાસ કરે છે. જેથી છોડ જમીનમાં દૂર રહેલા તત્વોને સહેલાઇથી લઈ શકે છે. તે સાથે બી-વામ બેક્ટેરિયાના અર્કમાથી મળતા *સેકન્ડરી મેટાબોલાઇટ્સ થી* પણ ભરપૂર છે, જે *જમીનજન્ય ફુગ સામે રક્ષણ* આપવામાં મદદ કરે છે. બી-વામને પાયામાં નાખવાથી થતાં ફાયદા: શરૂઆતથી જ છોડને જરૂરી પોષક તત્ત્વો ઉપલબ્ધ કરાવે છે તંતુમૂળનો વિકાસ કરે છે જમીનજન્ય ફુગ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે તણાવ પ્રતિકાર શક્તિમાં વધારો કરે છે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવવામાં મદદ કરે છે ડોઝ: ૪ થી ૮ કિલો/એકર વધુ જાણકારી માટે 7211152520 / 7211152521 ઉપર સંપર્ક કરો. ફેસબુક પેજ સાથે જોડાવા માટે https://www.facebook.com/nanobeebio
₹599
सुरक्षित। सरल। स्थानीय। इसी तरह पीपलाना पाने पर सौदे होते हैं।
Bhanu Bharvadiya
देखने के लिए लॉगिन करें
पोरबंदर, गुजरात
Lakhaman Bhai Devshi Bhai Kanet
देखने के लिए लॉगिन करें
पोरबंदर, गुजरात
જીજ્ઞેસ ભાઇ વડારીયા
देखने के लिए लॉगिन करें
जूनागढ़, गुजरात
Bharat Dasa
देखने के लिए लॉगिन करें
जूनागढ़, गुजरात
Vijay Ahir
देखने के लिए लॉगिन करें
देवभूमि द्वारका, गुजरात
Arjan Galchar
देखने के लिए लॉगिन करें
पोरबंदर, गुजरात
भारत के सबसे बड़े कृषि वर्गीकृत प्लेटफॉर्म में शामिल हों! खरीदें, बेचें और कृषि के लिए आवश्यक सब कुछ खोजें।
हजारों कृषि विज्ञापनों का तत्काल एक्सेस प्राप्त करें
विज्ञापन ब्राउज़ करें, मूल्य जांचें और डीलरों से जुड़ें
अपने उत्पाद बेचें या जो चाहिए वह खोजें
भारत भर के 50,000+ किसानों द्वारा विश्वसनीय
भारत के सबसे बड़े कृषि वर्गीकृत प्लेटफॉर्म में शामिल हों!
50,000+ किसानों द्वारा विश्वसनीय